SearchBrowseAboutContactDonate
Page Preview
Page 437
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ. દુનનિન્દા—અધિકાર. ૩૯૯ પાણીની તરશ લાગે વિખ તણું પીધું પાન, એવું પાન પીધાથી ન પીધુ તેજ સારૂ છે; કહે દલપત્ત ઠગવા પ્રભુનુ' લીધું' નામ, એવુ' નામ લીધાથી ન લીધું તેજ સારૂં છે. ૧ ખલ પુરૂષ પેાતાનાં મોટાં ષણા દૂપણ જોતા નથી. अनुष्टुप् खलः सर्षपमात्राणि परच्छिद्राणि पश्यति । आत्मनो बिल्वमात्राणि पश्यन्नपि न पश्यति ॥ १ ॥ ખળ પુરૂષ ખીજાનું નાનામાં નાના સ`પાના દાણા ( એક જાતનુ ધાન્ય ) જેવડુ' છિદ્ર હાય તા પણ તેને જોઇને (જગતમાં જાહેર કરે છે ) પણુ પાતાના છિદ્ર ખીલાં ( એક જાતનાં ફળા ) જેવડાં હાય તે તે જોયા કરે તેા પણ જાણે જોતા જ નથી (એમ માને છે. ત્યારે જાહેર તે કયાંથી કરે?) ૧ કવિત. મુખ ઊંટની આત્મ શ્લાધા . ઉંટ કહે આ સમયમાં વાંકા અંગવાળા ભુંડા, ભૂતળમાં પક્ષીઓ ને પશુએ અપાર છે; અગલાની ડોઢ વાંકી પાપટની ચાંચ વાંકી, કુતરાની પુછડીના વાંકે વિસ્તાર છે, વારણની સુઢ વાંકી વાઘના છે નખ વાંકા, લેશને તેા શીર વાંકા શીગડાના ભાર છે; સાંભળી શીયાળ ખેલ્યા દાખે દલપતરામ, અન્યનુ' તે એક વાંકુ આપનાં અઢાર છે, ૨ હંસ અને કાગડાના સવાદ. મનહર છંદ કાગ કહે રામ મારા હંસથી રસિક રૂડા, અગતણા રંગ પણ જાણનાર જાણશે; મરદની મુઅે જંગ હાય હુંસ અંશ જેવા, રંગ ખાંધી, રંગ મુજ અગ તુલ્ય અણુશે; પતિવ્રતા પતનિના પતિ પરદેશ હાય, યતિજથી તે તે। મારા ખેલને પ્રમાણશે; શું કહું વિશેષ વાત સુણે દલપતરામ, વિવેક વિનાના લેાક હુંસને વખાણુશે.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy