SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૬ પતિના સ્ત્રવાસ સમયે આણુ દબાઇની ઉમ્મર નાની હોવા સાથે આશ્વાસન તરીકે મકનજીભાઈ એકજ પુત્રરત્ન હતું. તેની ઉમ્મર ખાળક હતી તેથી પતિ વિ યેાગની ચિંતા સાથે પુત્રરક્ષણના ભાર પણ તેમના શિરે આવી પડયા, છતાં આવે પ્રસ`ગે ધૈર્યને ન ખાઇ દેતાં પુત્રને કેલવણીના મઢિરમાં મેકલી દીધા અને ઘરમાં પણ પાતે વિનય, વિવેક તેમજ ધર્મ સંબન્ધી ઉપદેશ આપી ઉત્તમ ગુણ્ણાનું ખીજ રાપવા લાગ્યાં. મકનજી શેઠે આમ સાત વર્ષની ઉમરે દેશી સ્કુલમાં દાખલ થઇ ૫ વર્ષોમાં એટલે ૧૨ વષઁની ઉમર થતાં તે વખતે ચાલતા અભ્યાસની છેલ્લી પરિ સ્થિતિ પામ્યા. એટલે નામા લેખા વગેરેનુ ઉત્તમ વ્યાપારે પયેગી શિક્ષણુ પ્રાપ્ત કર્યું. અને પ્રસંગે પ્રસંગે આવતા ધાર્મિક ઉત્સવામાં પોતાના પુત્રને માતુશ્રીએ ધ કાર્યોંમાં જોડી તેને ધર્મ શ્રધા પણ ઘણી સારી છાપ બેસાડી. સામાન્ય સ્થિતિ વચ્ચે ઘર કા ભાર ઉપાડી નિર્વાહની વ્યવસ્થા કરવા સાથે પુત્રને ભણાવવાની સગવડ તૈયાર રાખવામાં આણુ દબાઈને અનેક પ્રકારે સંકડામણુ માંથી પસાર થવું પડ્યુ, પશુ મકનજીભાઇની ઉમર ખાર વર્ષની થતાં માતાના આ પરિશ્રમના બદલે તકીદે વાળી દેવા તેમને તીવ્ર ઇચ્છા થઇ આવી; આ વખતે દેશમાં ઘરખર્ચ નભી શકે તેવી નાકરી કે ભવિષ્યના ઉદયની આશા ન હતી, તેમ સ્વત ંત્ર ધંધા માટે જોઇતી સગવડ ન હતી; તેથી આટલી નાની ઉમરે નાકરી અર્થે મુ ંબઇ ગયા, ત્યાં જતાં પ્રથમ જમવા રહેવા ઉપરાંત અઢી રૂપૈયાના માસિક પગારથી શેઠ સુન્દર જી ખીમજીને ત્યાં નાકરી મળી, જે સ્વીકારી. આ પ્રમાણે બે વર્ષે ( સ. ૧૯૩૩ સુધી ) નાકરી કરવા પછી ખીજે ઠેકાણે માસિ . છ રૂપૈઆના પગારથી દાખલ થયા, ત્યાં બે વર્ષ રહેવા પછી સં. ૧૯૩૬ની સાલમાં ત્રીજે ઠેકાણે માસિક રૂા. ૧૧ના પગારથી દાખલ થયા, કે જ્યાં આઠ વર્ષ સુધી એટલે સ. ૧૯૪૪ ની સાલ સુધી રહ્યા. દરમિયાન માતાને ભાર ઓછા થયે કેમકે શેઠના લગ્ન ખાઈ હુંમકેારની સાથે થયાં, તેમને સ. ૧૯૪૪ની સાલમાં એક પુત્રનેા જન્મ થયા. પરન્તુ કમ સમેગે તે પુત્ર ખાળવયમાં જ મરણુ શરણ થયા અને તે પછી અત્યાર સુધી સાંતતી સુખ માટે તેઓ એનસીમ રહેલા છે, કે જે ખામી તેએ ધમ પ્રેમથી સાખે છે. સ્થીતિનું પરાવર્તન. શેઠશ્રીની નીતિ નિપુણુતાની સાથે વ્યાપારમાં કાર્ય કુશળતા વ્યાપારીઓની દૃષ્ટિમાં તરવા લાગ્યાં તેથી શેઠ વનરાવન પુરૂષાત્તમે તેમને સ્વતંત્ર દુકાન કરવા પ્રેરણા કરી, એટલું જ નહિ પણુ તે માટેની મદદ કરવા ઈચ્છા ખતાવી. આ પ્રમાણે તેમની હાંસને પુષ્ટિ મળતાં સ. ૧૯૪૫ ના કાર્તિક માસમાં શેઠશ્રીએ મુખઇમાં કાપડની દુકાન ખાલી અને તેમાં વચન આપનારની મુડી મળવાપૂર્વે પેાતાના વગવસીલામાંથી રૂા. ૨૦૦૦૦) ના માલ ભયો એટલે મક્ક આપવાનુ` કહેનારે '
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy