SearchBrowseAboutContactDonate
Page Preview
Page 31
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ મકનજી કાનજીનું જીવન ચરિત્ર. જીવન ચરિત્રને ઉદ્દેશ. यस्मिन्जीवन्ति बहवः सतु जीवति काकोपि किं न करूतु चंच्चा स्वोदरपूरणम् જેના આશ્રયથી ઘણા જીવે છે, તે જ જીવતો છે તેમ જાણવું, કારણકે પોતાનું પેટ તે શું કાગડો પણ ચાંચથી નથી ભરતા ? જગતમાં જન્મ ધરવી શુદ્ધ અન્તઃકરણવાળી મનુષ્ય વ્યક્તિઓના જીવન વૃરાત ઉપરથી જનસમાજને ધડે લેવાનું પ્રાપ્ત થાય છે કેમકે તેથી મનુષ્ય પોતાની જંદગીમાં આવી પડતા સુખદુઃખથી પ્રસન્નાપ્રસન્ન ન થતાં પિતાની જીદગીને ઉત્તમ રીતે નિભાવી લે છે. મતલબકે સજીના વૃત્તાન્તની રૂપરેખા તે ખરેખર મનુષ્યના જીવનને ઉપયેગી થઈ પડે છે. જન્મ પ્રસંગ. આ ગ્રંથને પ્રકાશમાં લાવવાના વિચારને મૂળ પુષ્ટિ આપીને જ્ઞાનમાં કર્તાની ઇચ્છા પ્રમાણે બુક ૧૨૫ વાપરવા અને ૨૫ સ્વીકારી છપાએલ જેવાની હોંશ દર્શાવનાર શેઠ મકનજીભાઈને જન્મ સૌરાષ્ટ્ર દેશમાં આવેલા શ્રી માંગરેલ શહેરમાં નિવાસ કરતા શેઠ કાનજીનાં ધર્મપત્નો બાઈ આણંદની કુક્ષિથી વિક્રમ સંવત્ ૧૯૨૧ ના ભાદ્રપદ શુદિ ૧ના રોજ થયે હતે. તે હજી તે સ્કુલમાં જોડાવાને એગ્ય સાત વર્ષની ઉંમરે પહોંચ્યા, તેટલામાં તેમના પિતા કે જે દેશકાળને અનુસરતી નિશાળમાં વ્યાપારપગી આવરા ખાતાવહીના પાકા નામાને લગતે અભ્યાસ કરી મુંબઈમાં શેઠ મથુરાદાસ રવજીની ઓફીસમાં મેતાગીરીની નેકરી કરી પિતાની આબરૂ સારી જમાવી રહ્યા હતા તેઓ ત્રીશ વર્ષની ભરયુવાન વયે સં. ૧૨૮ ના આષાઢ સુદી ૧ ના રોજ ગુજરી ગયા.
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy