SearchBrowseAboutContactDonate
Page Preview
Page 263
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ કુસાલુ—અધિકાર અનાચારી ગુરૂના ઉપદેશનું નિષ્ફળપણું, सर्वाभिलाषिणस्सर्वभोजिनः सपरिग्रहाः । अब्रह्मचारिणो मिथ्योपदेशा गुरवो मताः ॥ ८ ॥ સર્વ પદાર્થીની ઇચ્છા રાખનારા, સર્વ ભક્ષી, ધનાદિ પરિગ્રહવાળા, બ્રાચય હીન ગુરૂ, મિથ્યા ઉપદેશવાળા મનાયેલા છે ( અથાત્ તેમના ઉપદેશ વૃથા છે, ) ૮ માત્ર નામધારી સાધુઓને નમવાની મના. આના (૯ થી ૧૪) बन्दामि तवं तहसंज, मंच खन्तीय बम्भचेरश्च । जीवाण नहिंसा जश्च नियत्ता गिहावासा ॥ ए ॥ જેએમાં તપ તેમજ 'યમ, ક્ષમા, બ્રહ્મચર્ય, શાન્તિ, પ્રાણી માત્રની અહિંસા અને અનિયત ગૃહવાસ એક આશ્રમ-મઠમાં નિત્ય ન રહેવુ તે ઇત્યાદિ શુભ ગુણેા છે તેને હું નમન કરૂં છું હું વદ્મનીય ગુણુ છે કે વેશ ? ૨૦ ज इते लिङ्गपमाणं वन्दाहीं निन्हर तुमं सब्बे । एए अवन्दमाणस्स लिङ्गमवि अप्पमाणंते ॥ १० ॥ ૨૮ ને લિંગ માત્ર વન્દ્વનીય હાય તે એટલે કે યતિના વેષ ધારણ કરવાથી વત્ત્ત નીય ઠરતા હાય તે ધૂતા-નિન્હેવા પણ વન્દનાને પાત્ર થાય છે, માટે કેવળ માહ્ય ચિન્હધારી વન્દનાને પાત્ર નથી; કારણકે એ પેાતેજ અપ્રમાણુ હાવાથી તેના વેશ પણ અપ્રમાણ જ છે. ૧૦ વિશેષ પ્રમાણા, पासत्थाई वन्दमाणस्स नेव कित्तीं न निज्जरा होइ । काय किल्ले एमेव कुणइ तह कम्मबन्ध च ॥। ११॥ પાસ્રત્યાદિને વદના કરતાં યશકીતિ અથવા નિર્જરા કંઈ પણ થાય નહિં માત્ર કાયક્લેશ તથા નવાં કમ અથાય છે પણ લાભ થતા નથી. ૧૧ વળી કહ્યું છે કે— असुइठाणे पडिया चम्पगमाला न कीरई सीसे । पात्था ठाणे व माणा तह अपुज्जां ॥ १२ ॥ ૧૧ થી ૧૬ સંધપટ્ટકની ટીકાના,
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy