SearchBrowseAboutContactDonate
Page Preview
Page 262
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧૬ વ્યાખ્યાન સાહિત્ય સંગ્રહ ચતુર્થ ઇન્દ્રિયોને આધીન રહેનાર સાધુનું સ્થાન. किमरण्यैरदान्तस्य ह्यदान्तस्य किमाश्रमः । यत्र तत्र वसेदान्तस्तदरण्यन्तदाश्रमम् ।। ३॥.... અદાન્ત (જેણે પિતાની ઇન્દ્રિઓને આધીન નથી કરી તેવા સાધુ)ને વનેથી (વનવાસેથી) શું? આશ્રમથી શું ? (પરંતુ જ્યાં જયાં દાન સાધુ રહે તે વન ને તે આશ્રમ છે ? દુરાચારી સાધુ માટે દૂર રહેતી શુદ્ધિ. मृदो भारसहस्रेण, जलकुम्भशतेन च । ' न शुध्यति दुराचारस्तीर्थस्नानशतैरपि ॥ ४ ॥ માટીના હજાર ભારથી (શરીર ઉપર ઘણું માટી ચોપડવાથી) અને જળના સે ઘડાથી અને તીર્થોમાં સેંકડો વખત નાવાથી પણ પુરૂષ શુદ્ધ થતા નથી. ૪ તથા— चित्तमन्तर्गतन्दुष्टं, तीर्थस्नानैर्न शुध्यति । शतशोऽपि जलैधौंतं, सुराभाण्डमिवाशुचि ॥ ५॥ અંદરનું દુષ્ટ ચિત્ત તીર્થના નાનેથી શુદ્ધ થતું નથી. જેમ સેકડોવાર જળથી ધોયેલું મદિરાનું પાત્ર અપવિત્ર જ છે. ૫ અપવિત્ર પુરૂષ માટે તીર્થ સ્થળમાં કિંમત. ... कामरागमदोन्मत्ता ये च स्त्रीवशवर्तिनः। न ते जलेन शुध्यन्ति, स्नानैस्तीर्थशतैरपि ॥ ६॥ કામ (અનેક પ્રકારની વિષય ભેગની ઈચછાઓ) રાગ (સંસાર સંબંધી સ્નેહ) અને (ધન, વિદ્યા, કુળ આદિના) મદથી મત્ત થયેલા અને જે સ્ત્રીઓને આધીન છે તે મનુષ્ય જળથી, સેંકડે તીર્થોમાં ન્હાવાથી પણ શુદ્ધ થતા નથી. ૬ પવિત્ર સ્થળમાં દુર્ગણીને તિરસ્કાર, चित्तं रागादिभिः क्लिष्टमलीकवचनैर्मुखम् । जीवघातादिभिः कायस्तस्य गङ्गा पराङ्मुखी ।। ७॥ જેનું ચિત્ત રાગ (સંસારાસકિત) વિગેરેથી કલેશ પામેલ છે, મહેઠું અસત્ય વચનથી કિલર્ણ થયેલ છે, (અને) જીવહિંસા વિગેરેથી શરીર કિલષ્ટ થયેલ છે, તેને (તેવા પુરૂષથી) ગંગા વિમુખ થાય છે. ૭
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy