SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ પરિચ્છેદ શિષ્ય હતોપદેશ, શિષ્યશપદેશ-આધકાર. હે મિત્ર! સપુરૂષાથી અપમાન પામવું સારું પરંતુ નીચના સંસર્ગ રૂપ ગુણે વડે સુશોભિત થવું એ સારું નથી, જેમકે સુંદર ઘેડાની લાત ખાવી સારી પરંતુ ગધેડા ઉપર સવારી કરવી એ એગ્ય નથી. ૬ આલોકમાં સ્વાદિષ્ટ અને હિતકારી ઔષધની જેમ વિદ્વાન મિત્ર મળ દુર્લભ છે. मनीषिणः सन्ति न ते हितैषिणो, हितैषिणः सन्ति न ते मनीषिणः । मुहृच्च विद्वानपि दुर्लभो नृणां, यथौषधं स्वादु हितं च दुर्लभम् ॥ ७ ॥ જે પુરૂષે બુદ્ધિમાન હોય છે, તે (આપણું) હિત ઈચ્છનારા દેતા નથી. અને જેઓ આપણું હિત ઈચ્છનાર છે. તેઓ (ઘણું કરીને) બુદ્ધિવાળા નથી. જેમ રવાદિષ્ટ તથા પથ્ય (હિતકારક) ઔષધ મળવું દુર્લભ છે, તેમ મનુષ્યોને વિદ્વાન તથા હિતચિંતક મિત્ર મળ દુર્લભ છે. ૭ જેમ કેસર કડવું છતાં રમણીય લાગે છે, તેમ વિદ્વાન માણસને રેષ પણ રમણીય લાગે છે. - વરાતિ૮. विश्वाभिरामगुणगौरवगुम्फितानां, रोषोऽपि निर्मलधियां रमणीय एव । लोकप्रियैः परिमलैः परिपूरितस्य, काश्मीरजस्य कटुतापि नितान्तरम्या ॥८॥ જગતને આનંદ આપનાર એવા ગુણેના ગૌરવથી સંયુક્ત એવા સ્વચ્છ બુદ્ધિવાળા મનુષ્યને કદાચ કોપ ઉત્પન્ન થાય તે સારે માન; કારણ કે મનુષ્યને પ્રીય એવી સુગંધથી પરિપૂર્ણ કેસરની કડવાશ, હમેશાં મનહર ભાસે છે. (અર્થાત જેમ કેશરની સુગંધથી તેમની કડવાશની કોઈ નિંદા કરતું નથી તેમ સપુરૂષને ધ હિતકર હોવાથી તેમની પણ કેઈ નિંદા કરતું નથી.) ૮ આ પ્રમાણે કહી આ શિષ્યહિતેપદેશ અધિકાર પૂર્ણ કરવામાં આવે છે. शिष्य शौर्योपदेश-अधिकार. મહાંત પુરૂ–ગુરૂઓ જ્ઞાન ગેઝિથી આત્મહિત કરે છે એટલું જ નહીં પણ બીજા મનુષ્યને સ્તવન કરવાને અનેક શુભ સંસ્કાર વડે શિષ્ય પરંપરાને પિષી જગતમાં તેનો બહોળો વિસ્તાર કરે છે..
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy