SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ ખાર ખુલ્લે તે માટે તેમણે વીરજીભાઈના સબંધ-સગાઈ કરવા ધાર્યું. પશુ આ ખખર વીરજીભાઇને પડી જવાથી તેમને તેમ કરવા સાફ ના પડી અને તે ખરીઢ અર્થે ૧૯૫૨ માં જેતપુર ગયા કે જ્યાં દ્રુોયાના સાધુ માણેકચંદ્રજી સ્વામો ( તપસ્વી ) ચામાસુ` હતા તેથી તેમને મળ્યા અને ધર્મચર્ચા થવાથી તેમને આન ૪ થતાં પેાતાને દીક્ષા લેવાની ઇચ્છા થઇ હતી, ને આ અવકાશ મળી આવ્યા, જેથી તુત તેમણે ત્યાંજ દીક્ષા લેવા ધારી, રજા માટે પાતાના પિતાને પત્ર લખ્યું. પ્રેમ એ અદ્દભુત લાગણી છે. સામાન્ય પરિચિત બે વ્યક્તિ વચ્ચે પ્રેમનુ ખીજ ન ધારેલી રીતે નવાઈ જવા પછી તે વૃક્ષ એવી છુપી રીતે વધી જવા પામે છે કે તેની મજબુર્તી અને વિશાળતાનુ` ખરૂ' ભાન પ્રસગે જ થઇ શકે છે. આ સામાન્ય વ્યક્તિના પ્રેમનું સ્વરૂપ છે. ત્યારે પીતા પુત્ર વચ્ચેના કુદરતો પ્રેમ કેટલે વિશાળ હાય તેની ગણના થવી બહુ મુશ્કેલ છે; ગમે તેવા અપરાધ વચ્ચે પણ પુત્રને નિર્દોષ જુએ છે, ગમે તેવા કુરૂપ વચ્ચે પણ પિતા પુત્રને તેજસ્વી માને છે. અને ગમે તેવા વન છતાં પણ પિતા પુત્રને ચાહે છે, તેનું કારણ કુદરતી પ્રેમ નહિં તે ખીજું શું? કહ્યું છે કે પિતા बंधनानि खलु संति बहूनि प्रेमरज्जुदृढ बंधन मेव दारुभेद निपुणोऽपि षडं प्रिंर्निष्क्रियो भवति पंकज कोशे “બંધન ઘણા હૈાય છે, પર`તુ પ્રેમરૂપ દેરડી દૃઢમ ધન છે. કેમ કે ભ્રમર લાકડું ભેદવામાં ચતુર છતાં પણ કમળ કેશને ભેદી શકતા નથી. ” પેાતાના પુત્રનુ” ચિત્ત સ‘સારમાં જોઇએ તેવુ નથી, તેમ દેવકરણ શેડ જાણુતા હતા, છતાં જ્યારે તે દીક્ષા લેવાના છે તેમ તેને ખબર મળ્યા કે તુ જાણેકે તે હંમેશને માટે પુત્રરત્ન ગુમાવી બેસતા હોય તેવા આઘાત થયા. પુત્રના વતનમાં તેનુ હિત કેટલે અંશે સધાય છે તે ગણના કરવા જેટલી તેમની પ્રેમટષ્ટિ ઉત્તાર થઈ શકી નહિ. તેથી તે પોતાના ભાઈ જીવાભાઇ સાથે જેતપુર આવ્યા અને દીક્ષાને માટે રજા આપવાને બદલે અનેક પ્રકારે આક્રંદ કરતા વીરજીભાઈને પેાતાની સાથે લઇ ગયા. કહ્યું છે કે— पादाकुलकं हा हा दुष्टकदतिकायैः क्षिप्तं जन्म मुधा व्यवसायैः काकिण्यर्थे चिन्तारत्नं हारितमेतदकृत्वा यत्नम् “ જેમ કેાઈ કાડી મેળવવા માટે ચિંતામણી રત્ન ખાઇ બેસે છે, તેમ દુષ્ટ સ`સારની વાસના માટે નિષ્ફળ પ્રયત્નવાળા પુરૂષા પ્રભુ ભજનના યત્ન કર્યા વિના જન્મ ગુમાવી દે છે, ૩
SR No.023352
Book TitleVyakhyan Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorVinayvijay
PublisherDevchand Damji Sheth
Publication Year1915
Total Pages620
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy