SearchBrowseAboutContactDonate
Page Preview
Page 561
Loading...
Download File
Download File
Page Text
________________ આપે પૂરું પાડેલું ગુણગણની ગરિમાનું વિરલ દૃષ્ટાંત એટલે આપ જ છો. તેવો શોક સંદેશ પૂ. મુનિરાજશ્રી સત્યસુંદરવિજય મ.સાહેબે પાઠવેલ. આવા ઘણા બધા શોક સંદેશાઓ વિશ્વભરમાંથી આવેલ. પૂજ્યપાદ આચાર્ય ભગવંત શ્રીમદ્ વિજયભુવનભાનુસૂરીશ્વરજી મહારાજનું જીવન એટલે એક મહાન ગ્રંથ એ મહાન જીવન ગ્રંથની સંક્ષિપ્ત વિષયસૂચિ નામ ઃ પૂજ્યપાદ ગચ્છાધિપતિ આચાર્યદેવ શ્રીમદવિજ્ય. ભુવનભાનુસૂરીશ્વરજી : ચૈત્ર વદ ૬, સંવત ૧૯૬૭ તારીખ ૧૯-૦૪-૧૯૧૧ જન્મદિવસ જન્મ સ્થળ : અમદાવાદ માતાજી : ભૂરીબહેન પિતાજી ચીમનભાઈ ભાઈઓ : શાંતિભાઈ, પોપટભાઈ (પદ્મવિજ્યજી), ચતુરભાઈ, જ્યંતીભાઈ (તરુણવિજયજી) : શારદાબહેન, વસુબહેન, બબીબહેન (હંસકીર્તિશ્રીજી) : કાંતિલાલ : ગવર્મેન્ટ ડીપ્લોમેઇટ એકાઉન્ટન્ટ (G.D.A.-C.A. સમકક્ષ) પાસ, ઇન્સ્ટિટ્યુટ ઑફ બેન્કર્સ (ઇંગ્લૅન્ડ) સપુરસ્કાર પાસ, ઇન્સ્ટિટ્યુટ ઑફ ઇન્કોર્પોરેટેડ સેક્રેટરીઝ (ઇંગ્લૅન્ડ) સપુરસ્કાર પાસ : સેન્ટ્રલ બૅન્ક ઑફ ઇન્ડિયા, અમદાવાદ શાખામાં સર્વિસ. : વિ.સં. ૧૯૯૦, આસો વદ-૬ (ઉંમર વર્ષ ૨૩) : પોષ સુદ-૧૨ સંવત ૧૯૯૧, તા. ૧૬-૧૨-૧૯૩૫, ચાણસ્મા વડીદીક્ષા : મહા સુદ ૧૦, સંવત ૧૯૯૧ ચાણસ્મા દાદાગુરુદેવશ્રી ઃ સકલાગમરહસ્યવેદી બહેનો સંસારી નામ વ્યવહારિક અભ્યાસ સંસારમાં વ્યવસાય ચતુર્થવ્રત સ્વીકાર દીક્ષા સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજ્યાનસૂરીશ્વરજી મહારાજ ગુરુદેવશ્રી સિદ્ધાન્તમહોદધિ સુવિશાલ ગચ્છાધિપતિ પ.પૂ.આ.દે. શ્રીમદ્ વિજ્ય પ્રેમસૂરીશ્વરજી મહારાજ (ત્યારે પંન્યાસ) : ૫૧૨ - ૧૯મી અને ૨૦મી સદીના જૈન સાહિત્યનાં અક્ષર આરાધકો
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy