SearchBrowseAboutContactDonate
Page Preview
Page 188
Loading...
Download File
Download File
Page Text
________________ અવતરણ : તિહાં વસઈ ચંડ પ્રચંડ, પુત્ર સોમિગ આસરાજ; પોરૂઆડ વંશ મૂલગઉ એ, પુર્ણ નિર્ધન આજ. કર્રહ આગલિ કોઈ નિતિ, છૂટઈ રંક ન ચણઉ. તીણઈ કાણિ છાંડિયઉ એ, પાટણ સપચણઉ. ૧ રૂપવંત ગુણવંત નારિ, નાતિઈ પરણાવી; પૂર્વકર્મહ તણઈ યોગિ, રંડાપણ પામી. પીહરિ તેડી માય-બાપિ, તવ તીહા આવઈ; ધર્મનીમ આહિનિસિ કરંઈ એ, અનઈ ભાવના ભાવઈ. ૨ હરિભદ્ર સૂરિઈ ઈમ કહિઉં એ, એહ કૂંખઈ નીરયણ; બેઅ પુત્ર અછઈ ભલા એ, સશિસૂર સમાણ. કુંરિ લેવા કરઈ ઉપાય, મંત્રી ગુરનઈં વયણિ; પઢમ જિજ્ઞેસ૨ આદિનાથિ, જે કીધઉ ઈંશઈ. ૩ આધારિત ગ્રંથોઃ મુનિશ્રી જિનવિજ્યજીના સંપાદિત (૧) પ્રવન્ધોશ (રાજશેખરસૂરિ) (૨) પ્રવન્ધચિંતામણિ (મેરુત્તુંગાચાર્ય) (3) पुरातन प्रबन्धसंग्रह (૪) શ્રી વસ્તુપાળનું રચેલું નરનારાયળ મહાાવ્ય (૫) શ્રી જિનહર્ષગણિ કૃત વસ્તુપાળ ચરિત્રનું ભાષાંતર હીના વાય. શાહ B-402, Devraj tower, Nr. Pride Hotel, judjes bunglow cross Rd., Bodakdav Ahmedabad-380054 (Gujarat) Ph.079-26842535 M.9925038148 Email: hinaycshah@gmail.com શ્રી ઝવેરચંદ મેઘાણી કૃત ‘ગુજરાતનો જય' + ૧૩૯
SR No.023318
Book TitleJain Sahityana Akshar Aradhako
Original Sutra AuthorN/A
AuthorMalti Shah
PublisherVirtattva Prakashak Mandal
Publication Year2016
Total Pages642
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy