SearchBrowseAboutContactDonate
Page Preview
Page 329
Loading...
Download File
Download File
Page Text
________________ . (૩૦૪) તે દિશામાં નહિ ધરું સાહેલડિયાં, ન કરું તેહની સેવ ગુણવેલડિવાં. ૪ પરમ પુરુષ પરમાતમા સાહેલડિયાં, પરમાનંદ વરૂપ ગુણવેલડિયાં; ધ્યાન ભુવનમાં ધારતાં સાહેલડિયાં, પ્રગટે સહજ સ્વરૂપ ગુણવેલડિયાં. ૫ તણા તાપ સમાવતે સાહેલડિયાં, શીતળતા ચંદ ગણવેલડિયાં; તે જે દિનમણિ , દીપતે સાહેલડિયા, ઉપસમ રસને કંદ ગુણવેલડિયાં. કચન કાંતિ સુંદર સાહેલડિયાં, કાંતિ રહિત કુપાળ ગુણવેલડિયા જિન ઉત્તમપદ સેવતાં સાહેલડિયાં, રતન લહે ગુણમાળ ગુણવેલડિયાં. ૭ ૧૭. શ્રી ચંદ્રપ્રભુ જિન સ્તવન (તમે બહુ મિત્રી રે સાહેબા એ રાગ ) ચંદ્રપ્રભુ જિન સાહેબા, શરણાગત પ્રતિપાળ, દર્શન દુર્લભ તમ તણું, મોહન ગુણ મણિમાળ, ચંદ્ર- ૧ સાએ દેવ દયાળ તું, સહજાનંદનું ધામ; નામે નવ નિધિ સંપજે, સીઝે વંછિત કામ. ચંદ્ર ૨ પેયપણે રે ધ્યાવતાં, ધ્યાતા ધ્યાન પ્રમાણ કારણ કારજ નિપજે, એવી આગમ વાણ, ચંદ્ર છે પરમાતમ પરમેસરુ, પુરુષોત્તમ પરધાન; સેવકની સુણી વિનતિ, કીજે આપ સમાન. ચંદ્ર અતા ભાસન રમશુતા, આણી અનુભવ અંગ; નિરાગીણું ૨ નેહલે, હેયે અચળ અભંગ. ચં૫
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy