SearchBrowseAboutContactDonate
Page Preview
Page 330
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૦૭) ચંદ્રપ્રભજિન ચિત્તથી, સૂકું નહિ જિનરાજ; મુજ તનું ઘરમાં રે ખેંચી, ભકતે મેં સાતરાજ. ચંદ્ર૬ ગુણનિધિ ગરીબનિવાજ છે, કરુણાનિધિ કરપાળ; ઉત્તમ વિજય કવિરાજને, રતન લહે ગુણમાળ. ચંદ્ર૭ ૧૮ શ્રી શ્રેયાંસનાથ જિન સ્તવન ( નાણે નમો પદ સાતમે–એ રાગ ) શ્રી શ્રેયાંસજિન અગિયારમા, સુણે સાહિબ જગદાધાર મોરાલાલ; ભવ ભવ ભમતાં જે કર્યા, મેં પાપ સ્થાન અઢાર મેરાલાલ. શ્રી. ૧ જીવ હિંસા કીધી ઘણી, બાયા મૃષાવાદ મરાલાલ; અદત્ત પરાયાં આદર્યા, મિથુન સેવ્યાં ઉન્માદ મોરાલાલ. શ્રી. ૨ પાપે પરિગ્રહ મેલિયે, કર્યો ક્રોધ અગનની ઝાળ મેરાલાલ માન ગજેદે હું ચડ્યો, પડીઓ માયા વશ જાળ મેરાલાલ, શ્રી. ૩ લેશે થોભ ન આવિયે, રાગે ત્યાગ ન કીધ મેરાલાલ, ષે દોષ વાળ્યો ઘણે, કલહ કર્યો પરસિદ્ધ મોરાલાલ. શ્રી. ૪ કુડાં આળ દીધાં ઘણું, પરચાડી પાપનું મૂલ મેરાલાલ; ઈષ્ટ મલે રતિ ઉપની, અનિષ્ટ અરતિ પ્રતિકુલ મોરાલાલ. શ્રી. ૨
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy