SearchBrowseAboutContactDonate
Page Preview
Page 328
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૫) યાદશ આણા સુક્ષમતર પ્રભુ તાહરી, તાદશ રૂપે મુજથી કદીયે ન પળાય છે; વાત વિચારી મનમાં ચિંતા મટકી, કઈ બતાવે સ્વામી સરળ ઉપાય જે. વિનતડી ૬ અતિશય ધારી ઉપકારી પ્રભુ તું મલ્ય, મુજ મન માંહે પૂરે છે વિશ્વાસ ધમરત્ન ત્રણ નિર્મળ રત્ન આપજો, કરજે આતમ પરમાતમ પ્રકાશ જે. , વિનતડી. ૭ ૧૬. શ્રા સુપાશ્વનાથ જિન સ્તવન પૃથ્વીસુત પરમેસરુ સાહેલડિયાં સાતમે દેવ સુપાસ ગુણવેલડિયાં; ભવ ભવ ભાવઠ ભંજણે સાહેલડિયાં, પૂરતે વિશ્વની આશ ગુણવેલડિયાં. ૧ સુરમણિ સુરતરૂ સારીખે સાડેલડિયાં, કામકુંભ સમ જેહ ગુણવેલડિયાં; તેહથી અધિકતર તું પ્રભુ સાહેલડિયાં, તેહમાં નહિ સંદેહ ગુણવેલડિયાં. ૨ નામત્ર જસ સાંભળે સાહેલડિયાં, મહાનિર્જરા થાય ગુણવેલડિયાં; રચના પાવન સ્તવનથી સાહેલડિયાં, ભવભવનાં દુઃખ જાય ગુણવેલડિયાં. ૩ વિષય કષાયે જે રતા સાહેલડિયાં, હરિહશદિક દેવ ગુણવેલડિયાં;
SR No.023313
Book TitleVairagya Bhavna
Original Sutra AuthorN/A
AuthorVijaybhaktisuri
PublisherVinodchandra Chandulal Shah
Publication Year1953
Total Pages384
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size22 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy