SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ મેનાં નામે પાંચ મેચનાં નામે ૧ સુદર્શન મેરુ, ૨ વિજય મેરુ, ૩ અચલમેર, ૪ પુષ્કારાર્ધ (પંદર) મેરુ અને ૫ વિદ્યુમ્ભાલી. ૧ જબૂદ્વીપમાં–સુદર્શનમેરુ. ૨ ધાતકીખંડમાં—વિજય અને અચલ. ૩ પુષ્કરાદ્વીપમાં–પુષ્કરાઈ અને વિદ્યુમ્માલી. પાંચ ઇન્દ્રિયને વિષય ૧ સ્પર્શનેન્દ્રિયને વિષય બાર એજનને છે. ૨ રસનેન્દ્રિયનો વિષય અપ્રાકારી છે. ધ્રાણેન્દ્રિયને વિષય નવ જન છે. ૪ ચક્ષુરિન્દ્રિયનો વિષય ૧ લાખ યેાજન છે. ૫ શ્રોત્રેન્દ્રિયને વિષય બાર એજન છે. તે આ રીતે ૧ સ્પર્શનેન્દ્રિયથી ઠંડી અગર ગરમ હવા લે. ૨ રસનેન્દ્રિયથી લીંબુ આદિને યાદ કરવાથી મોઢામાં પાણું આવે. ૩ ઘાણેન્દ્રિયથી વરસાદની સુગંધ આવે. ૪ ચક્ષુરિન્દ્રિયથી વૈક્રિયશરીર એક લાખ ોજનનું હેય તે પણ દેખે. ૫ શ્રોત્રેન્દ્રિયથી વરસાદ ગાજતે સાંભળે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy