SearchBrowseAboutContactDonate
Page Preview
Page 59
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ–ગુણુ–સ'ગ્રહ અને અશુભ સાથે ગુણતાં ૧૫×૨=૩૦ થાય છે. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૩૦×૨=૬૦ થાય. ૩ ઘ્રાણેન્દ્રિયના ૨૪ વિકારા—એ ગધને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૨૪૩=ŕ થાય. તેને શુભ અને અશુભ સાથે શુષુતાં ૬×૨=૧૨ થાય. તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૧૨૪૨=૨૪ થાય. ૪ ચક્ષુરિન્દ્રિયના ૬૦ વિકારા—પાંચ વર્ષોંને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે શુષુતાં પ×૩=૧૫ થાય. તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૧૫×૨=૩૦ થાય. તેને રાગ અને દ્વેષ સાથે શુષુતાં ૩૦૪૨=૬૦ થાય. ૫ શ્રોત્રેન્દ્રિયના ૧૨ વિકારા—સચિત્ત, અચિત્ત અને મિશ્ર એ ત્રણ પ્રકારના શબ્દને શુભ અને અશુભ સાથે શુષુતાં ૩૪૨=૬ થાય. અને તેને રાગ અને દ્વેષ સાથે ગુણતાં ૬૪૨=૧૨ થાય. આ પ્રમાણે પાંચ ઈન્દ્રિયાના ૨૫ર વિકારા થાય છે. ૩ કષાય—ત્રીજો પ્રમાદ કષાય તે ક્રોધ-માન-માય–àાભ વગેરે જાણવા. ૪ નિદ્રા—ચેાથા પ્રમાદ નિદ્રા તે ધર્મકાર્યમાં આળસ કરે, ઉદ્યમવત ન અને તે. ૫ વિકથા—પાંચમે પ્રમાદ વિકથા એટલે પારકી નિ'દા-કુથલી કરે તે, રાજકથા, ભક્તકથા, દ્વેશકથા અને સ્ત્રીકથા એમ ચાર ભેદું છે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy