SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૪ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપ-ગુણ-સંગ્રહ આઠ આત્માનાં નામ ૧દ્રવ્યાત્મા, ૨ કપાયાત્મા, ૩ યોગાત્મા, ૪ ઉપગાત્મા, ૫ જ્ઞાનાત્મા, ૬ દર્શનાત્મા, ૭ ચારિત્રાત્મા અને ૮ વીર્યાત્મા. એકસે સીત્તેર (૧૦૦) તીર્થકરોને વિચાર ઉત્કૃષ્ટ કાળે ૧૭૦ તીર્થકર હોય છે. ક્યા કયા કાળે કેટલા હોય તે આ પ્રમાણે ઉત્સર્પિણ (ચઢતે કાળ) માં ભરતક્ષેત્રમાં આઠમા તીર્થંકર વિચરતા હોય ત્યારે ૧૭૦ તીર્થકરે ઉપજે. તેની સંખ્યા આ પ્રમાણે-૫ ભરત, ૫ એરવત તથા પાંચ મહાવિદેહની ૩ર૪૫=૧૬૦ વિજય મળી, ૧૭૦ ક્ષેત્રમાં એક એક તીર્થકર વિચરે. તે તીર્થ કરે અવસર્પિણી (પડતું કાળી ને સેળમા તીર્થંકર સુધી હેય. જ્યારે ભરત-એરવતે ૧૦ તીર્થકર ન હોય ત્યારે મહાવિદેહમાં ૧૬૦ વિચરતા હેય. કેઈ કેવળી, કઈ પરણેલ, કેઈ બાળક હેય, એક મોક્ષે જાય ત્યારે બીજાને કેવળજ્ઞાન થાય. પાંચ મહાવિદેહમાં ઉત્સપિણીના આઠમા તીર્થંકરથી અવસર્પિણીના સેળમાં તીર્થકર સુધી વિરહ ન પડે. ભારતએરવતમાં વિરહ પડે, પણ મહાવિદેહમાં ૧૬૦ હોય. જ્યારે અવસર્પિણીકાળમાં સેળમા તીર્થંકર મેક્ષે જાય ત્યારે ૧૭૦ સર્વે મોક્ષે જાય. એ વખતે iદરત ક્ષેત્રે સાથે વિરહ પડે. ત્યારપછી પાંચ ભરત અને પાંચ ઐરવતના મળી ૧૦ ઉપજે, વધારે નહિ એ દશ જઘન્ય જાણવા. ભરત-ઐરવતના દશે મેક્ષે જાય ત્યારે એકેક મહાવિદેહમાં ચાર ચાર જન્મે એટલે પાંચ મહાવિદેહમાં (૫*૪=૩૦)
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy