SearchBrowseAboutContactDonate
Page Preview
Page 58
Loading...
Download File
Download File
Page Text
________________ પાંચ ઈન્દ્રિોના ૨૫૨ વિકારે. ૭ વિદ્યામદ–જ્ઞાનને અહંકાર કરે તે. ૮ લાભમદ–લાભ થાય તેમ લોભ વધે, લેભથી મળેલ વસ્તુને અહંકાર કરે તે. ૨ વિષય–પાંચ ઇન્દ્રિયેના વશમાં રહેવું તે પાંચ ઈન્દ્રિએના વિષયે ૨૩ થાય છે. (૧) ૫શનેન્દ્રિયના આઠ–૧ હલકે, ૨ ભારે, ૩ લખે, ૪ ચેપડેલે, ૫ સુંવાળે, ૬ ખરબચડે, ૭ ટાઢે અને ૮ ઉષ્ણ, (૨) રસનેન્દ્રિયના પાંચ–૧ તીઓ, ૨ કડ ૩ કસાયેલ, ૪ ખાટે અને પ મધુર. (૩) ઘ્રાણેન્દ્રિયના બે–૧ સુરભિગંધ અને ૨ દુરભિગંધ. (૪) ચક્ષુરિન્દ્રિયના પાંચ-૧ કાળ, ૨ ધોળ, ૩ લીલે, ૪ પીળા અને ૫ તે. શ્રોત્રેન્દ્રિયના ત્રણ–૧ સચિત્ત, ૨ અચિત્ત અને ૩ મિશ્ર. પાંચ ઈન્દ્રિયેના પર વિકારે. ૧ સ્પર્શનેન્દ્રિયના ૯૬ વિકારે–આઠ સ્પશને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં ૮૪૩=૨૪ થાય, તેને શુભ અને અશુભ સાથે ગુણતાં ૨૪૪૨=૪૮ થાય, અને તેને રાગ અને દ્વેષ એ બે સાથે ગુણતાં ૪૮૪૨=૯૬ થાય. ર રસનેન્દ્રિયના ૬૦ વિકાર-પાંત્ર રસને સચિત્ત, અચિત્ત અને મિશ્ર સાથે ગુણતાં પ૩=૧૫ થાય. તેને શુભ
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy