SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ અઢાર હજાર શીલાંગ રથ કપ ૪ ધૂમ્ર—બેસ્વાદ કે અનિષ્ટ અન્નાદની કે તેના દેનારની નિંદા કરતે ભજન કરે, તે. ચારિત્રને નિંદારૂપી ધૂમાડાથી કાળું બનાવે છે. ૫ કારણભાવ–નીચે બતાવેલા છ કારણ વિના ભજન કરવાથી સાધુને કારણુભાવ દેષ લાગે છે. તે છ કારણે આ પ્રમાણે वेअणवेयावच्चे इरिअढाए अ संजमढाए । सह पाणवत्तिआए छटुं पुण धम्मचिंताए ॥१॥ * (૧) બુધાવેદના શમાવવા માટે (૨) આચાર્યાદિની વયાવચ માટે (૩) ઈસમિતિની શુદ્ધિ માટે. (૪) સંયમના અર્થે. (૫) પ્રાણેને ટકાવી રાખવા માટે, અને (૬) ધર્મધ્યાનમાં સ્થિર થવા માટે. આમ છ કારણેએ સાધુને આહાર લેવાનું કહ્યું છે. આ પ્રમાણે ૧૬ ઉદગમ દે, ૧૬ ઉત્પાદન દેશે, ૧૦ ગ્રહણ્ષણાના દે, અને ૫ ગ્રાસષણાના દેશે મળી ૪૭ ગોચરીના દોષે થાય છે. તે દેને ત્યાગ કર. અઢાર હજાર શીલાંગ રથ जोए करणे सन्ना इंदिय भोमाइ समणधम्मे य । सीलंग-सहस्साणं अट्ठारस-सहस्स णिप्फत्ती ॥ “યોગ, કરણ, સંજ્ઞા, ઇંદ્રિય, પૃથ્વીકાય આદિ તથા શ્રમણ ધર્મ એ રીતે શીલર્ન અઢાર હજાર અંગેની નિષ્પત્તિ-સિદ્ધિ થાય છે” વિશેષ સમજ નીચે પ્રમાણે
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy