SearchBrowseAboutContactDonate
Page Preview
Page 51
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષ્યરૂપ-ગુણ-સંગ્રહ ૪ પિહિત-સચિત્તથી ઢાંકેલ ગ્રહણ કરે તે. ૫ સંત-સચિત્ત વસ્તુ વાસણમાંથી ખાલી કરીને તેમાં અચિત્ત લઈને આપે તે ગ્રહણ કરે તે ૬ દાયક-બળ, વૃદ્ધ, નપુંસક, આંધળે, લંગડે, અને ગર્ભિણી સ્ત્રી વગેરેને હાથથી વહેરે તે. ( ૭ ઉમ્મિશ્રદાનમાં આપવાની અચિત્ત વસ્તુ પણ સચિત્ત ધાન્યના કણીયા વગેરેથી મિશ્રિત હોય તેવી વસ્તુ ગ્રહણ કરે તે. ૮ અપરિણત-પૂણ અચિત્ત થયા વિનાનું એટલે કંઈક સચિત્ત અને કંઈક અચિત્ત હોય તે ગ્રહણ કરે તે. લિપ્ત કઈ ઘી-દહિં–દુધ-ખીર આદિથી હાથ કે ભાજન ખરડીને આપે તે ગ્રહણ કરે તે. ૧૦ છર્દિત-થી આદિના છાંટાં પડતા આપે તેવા આહાશદિ લે તે. ૪ ગ્રાસિષણુના પાંચ – ૧ સંજના–રસના લાભથી જેટલી વગેરે દ્રવ્યને ખાંડ-ઘી વગેરે મિશ્રિત (સંજિત) કરવા તે. ૨ પ્રમાણુ–પ્રમાણ ઉપરાંત વધુ ખાય તે. ૩ અંગાર–દેનારના અગર સારા આહારના વખાણ કરીને ગોચરી વાપરે છે. અંગાર એટલે રાગરૂ૫ અગ્નિથી ચારિત્રને અંગાર (કેલસા) સરખું બનાવે તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy