SearchBrowseAboutContactDonate
Page Preview
Page 185
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૬૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂપ-ગુણ-સંગ્રહ ૨ વનચિકી, ૩ ર્કોમિકી અને ૪ પરિણામિકી એ ચાર બુદ્ધિ ભેળવતાં ૩૩૬+૪=૩૪૦ ભેદ મતિજ્ઞાનના થાય. તે મતિજ્ઞાની એ ઘે-સામને આદેશ થકી સર્વ દ્રવ્ય જાણે પણ દેખે નહિ. ક્ષેત્ર થકી મતિજ્ઞાની સર્વક્ષેત્ર-કાલેક જાણે પણ દેખે નહિ. કાળથકી મતિજ્ઞાની સર્વકાલ જાણે પણ દેખે નહિ, ભાવ થકી મતિજ્ઞાની સર્વભાવ જાણે પણ દેખે નહિ. મતિજ્ઞાન મુંશું છે, આપણું સ્વરૂપ કેઈને કહી ન શકે. એ મતિજ્ઞાનના ભેદ કહા. શ્રુતજ્ઞાનના ૧૪ અને ૨૦ ભેદ શ્રુતજ્ઞાન બેલતું અક્ષરરૂપ છે, એટલે પરને દીધું જાય છે. તે શ્રુતજ્ઞાન ચોદ અને વીસ ભેદે છે. તેમાં પ્રથમ ચૌદભેદ ૧ અક્ષરેશ્રત, ૨ અનરશ્રુત, તે ત્રણ ભેદે છે (૧) સંજ્ઞાક્ષર તે અઢાર ભેદે લીપી, (૨) વ્યંજનાક્ષર તે નકારથી ફ્રકાર સુધી પર અક્ષર, (૩) લધ્યક્ષર તે અર્થનું જ્ઞાનઇસારા પ્રમુખથી સમજાવાય તે ૩ સંશ્રિત, ૪ અસંજ્ઞિકૃત, જ સમ્યકકૃત, ૬ મિથ્યાત, ૭ સાદિક્ષુત, ૮ અનાદિશ્રત, ૯ સપર્યાવસિતકૃત, ૧૦ અપયવસિતકૃત, ૧૧ મિથુત, ૧૨ અગમિકકૃત, ૧૩ અંગપ્રવિષ્ટકૃત અને ૧૪ અંગબાહ્યકૃત, એ શ્રુતજ્ઞાનને ચૌદ ભેદ કા. શ્રુતજ્ઞાન દ્રવ્યથકી એક પુરુષ આશ્રયી સાદિ સપર્યાવસિત છે, ઘણા પુરુષ આશ્રયી અનાદિ અપર્યવસિત છે. ક્ષેત્ર થકી ભરત એરવત આશ્રયી સાદિ સંપર્યવસિત છે અને મહાવિદેહ
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy