SearchBrowseAboutContactDonate
Page Preview
Page 186
Loading...
Download File
Download File
Page Text
________________ અવિધનાના છ ભેદ આશ્રયી અનાદિ અપ'સિત છે. કાળથકી ઉત્સર્પિણી-અવસપિણી આશ્રયી સાદિ સપ વસિત છે, નાઉત્સર્પિણી-ને અવસપિણી આશ્રયી અનાદિ અપ વસિત છે. હવે શ્રુતજ્ઞાનના વીસ ભેદ કહે છે— ૧૬૯ ૧ પર્યાયશ્રુત, ૨ પર્યાયસમાસશ્રત. ૩ અક્ષરશ્રુત, ૪ અક્ષરસમાસશ્રુત, પ પદ્યુત, ૬ પદસમાસશ્રુત, ૭ સંઘાતશ્રુત, ૮ સંઘાતસમાસશ્રુત, ♦ પ્રતિપત્તિશ્રુત, ૧૦ પ્રતિપત્તિસમાસશ્રુત, ૧૧ અનુયાગશ્રુત, ૧૨ અનુચેાગસમાસશ્રુત, ૧૩ પ્રાકૃતપ્રાકૃતશ્રુત, ૧૪ પ્રાકૃતપ્રાકૃતસમાસશ્રુત, ૧૫ પ્રાભુતશ્રુત, ૧૬ પ્રાકૃતસમાસમ્રુત, ૧૭ વસ્તુશ્રુત, ૧૮ વસ્તુસમાસશ્રુત, ૧૯ પૂર્વ શ્રુત અને ૨૦ પૂર્વસમાસશ્રુત. આ પ્રમાણે શ્રુતજ્ઞાનના ૨૦ ભેદે જાણવા. તે શ્રુતજ્ઞાની દ્રવ્યથી સવ દ્રશ્ય જાણે દેખે, ક્ષેત્રથકી ઉપયેાગી શ્રુતજ્ઞાની સવ ક્ષેત્ર લેાકાલેાક જાણે દેખે, કાળથકી ઉપયેાગવત શ્રુતજ્ઞાની સર્વકાળ જાણે દેખે, ભાવથકી ઉપયેગવંત શ્રુતજ્ઞાની સર્વભાવ જાણે દેખે, માટે સંપૂર્ણ શ્રુતજ્ઞાની તે કેવળી સરખા કહીએ. અવધિજ્ઞાનના છ ભેદ ૧ અનુગામિ—લેચનની પેઠે સાથે જ આવે. ૨ અનનુગામિ—જે સ્થાને અવધિજ્ઞાન ઉત્પન્ન થાય, તે સ્થાને આવે ત્યારે જ હાય પછી ન હોય, તે સાંકળે બાંધેલા દ્વીપકની જેવુ’.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy