SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૮ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ-વિષયરૂપગુણ-સંગ્રહ ૮ સાગારિઆગાણું-કોઈ ચારણાદિ અગર ગૃહરથ શંકા - | લાવવા લાયક હોય અને એકાશન આદિ કરતાં કદાચ ઉઠવું પડે તે. ૯ આઉટણપસારેણું-હાથ પગ વગેરે અંગેને સંકે- ચીને રાખવા તે. ૧૦ ગુરુઅકલુહાણેણુ-ગુરુ અગર વડીલ સાધુ પધારે તેમને વિનય સાચવવા ઉભું થવું તે. ૧૧ પરિવણિયાગારેણું–કેઈકારણસર આહાર પરવો પડે તેમ હોય તે વખતે ગુરુ તપસ્વી શિષ્યને જે વપરાવે તે પચ્ચકખાણ ન ભાંગે તે. ૧ર ચલપટ્ટાગારેણું-જિતેન્દ્રિય મુનિ અભિગ્રહને લીધે વએ રહિત હોય તે વખતે કોઈ ગૃહસ્થ આવે તે ચાહ પટ્ટો પહેરી લે તે. ૧૩ લેવાલેવેણું–અકલ્પનીય વસ્તુથી ખરડાયેલ વાસણમાં લઈને આપે તે આયંબીલ કે નવીન ભંગ ન થાય તે. ૧૪ ગિહન્દુસંસણું–શાખ તથા મહાદિક ઘી-તેલથી વઘારેલા હોય તે મુનિને વહેરાવે તે નવી આદિમાં પચ્ચકખાણને ભંગ ન થાય. ૧૫ ઉકિપત્તવિવેગેણુ-રોટલા રોટલી ઉપરથી પિંડ વિગઈને એટલે ચીકાશવાળા પદાર્થને ગૃહસ્થ લઈ લે અને અલગ મૂકે, તે પદાર્થ વાપરવાથી મુનિને નિવિ વગેરેમાં પચ્ચખાણ ન ભાંગે,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy