SearchBrowseAboutContactDonate
Page Preview
Page 176
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૯ ” પચ્ચખાણની છ શુદ્ધિ - ૧૬ પહુચ્ચમકિખએણું કાંઈક ઘી આદિકથી આંગળીઓ વડે કણક મસળેલી હોય તે તે વાપરતાં મુનિને નિવિ આદિને ભંગ ન થાય. ૧૭ લેવેણ વા–કઈ વાસણ ઓસામણ અગર દ્રાક્ષ, આમલી વગેરથી લેપાયેલું હોય, તેમાં પાણી હોય તે લેતા દેશ ન લાગે. ૧૮ અલેવેણુ વા–છાશની આશનું પાણી લેવાથી રોષ ન લાગે. ૧૯ અચ્છેણુ વા–ત્રણ ઉકાળાથી ઉકાળેલું પાણી તે નિર્મળ પાણી ૨૦ બહુલેણુ વા–ચેખા, ફળ વગેરેનું ધાવણ તે. ૨૧ સસિલ્વેણુ વા-આટાના રજકણ સહિત પાણી તે ૨૨ અસિચેણવા–તે પાણીને લુગડાંથી ગાવેલ હોય તે. આ રીતે પચ્ચકખાણમાં આગા રખાય છે. આ આગાર =ટ હોવાથી પચ્ચકખાણને ભંગ ન થાય. પચ્ચકખાણ મન, વચન, કાયાથી શુદ્ધ જ કરવું જોઈએ. વિના કારણે આગારોને છૂટને ઉપયોગ ન કરે જોઈએ. ભવભીરૂ આત્મા વિના કારણે દેશ ન લગાડે. પચ્ચખાણની છ શુદ્ધિ ૧ ફાસિય-વિધિપૂર્વક ઉચિત કાલે જે પ્રાપ્ત થાય તે. ૨ પાલિય–વારંવાર યાદ કરવું તે.
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy