SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ દશ પચ્ચક્ખાણ ૧૫૭ ૪ મહત્તરાગારેણં અને ૫ સવસમાહિ-વત્તિયાગારેણું એ પાંચ ઉપવાસમાં (૧) લેવેણ વા, ૨ અલેવેણ વા, ૩ અચ્છેણ વા, ૪ બહુલેણ વા, ૫ સસિન્થણ વા અને ૬ અસિત્થણ વા એ છ આગાર પાણીન, સાંજના દિવસ-ચરિમં અંગુહિયં વગેરેમાં અને અભિગ્રહમાં ૧ અન્નત્થણાભોગેણં, ૨ સહસાગારેણં, ૩ મહત્તરાગારેણું અને ૪ સવસમાહિવત્તિયાગારેણું એ ચાર આગાર હોય છે. આગાર–છૂટ. હવે આગાના અર્થ કહે છે. ૧ અન્નત્થણાભોગેણું–ઉપયોગ વિના ભૂલથી કેઈપણ ચીજ મુખમાં નખાઈ જાય છે. ૨ સહસાગારેણું–પોતાની મેળે કઈ ચીજ ઓચીંતી મુખમાં આવી પડે છે. જેમકે છાશ વાવતાં છાશને છાંટે મુખમાં પડે તે. ૩ પછન્નકલેણું–વાદળમાં સૂર્ય હોવાથી ન દેખાય અને અનુમાનથી ઓછા ટાઈમે ભૂલથી પચ્ચકખાણ પારે તે. ૪ દિસાહેણું-આધિ વગેરેથી દિશામાં ફેરફાર થવાથી ખબર ન પડે ને પચ્ચકખાણ પારે તે. ૫ સાહવયણેણું-છ ઘડીયે સાધુને બહુ પઢિપુન્ના પિરિસી ભણતાં સાંભળીને ઓછા ટાઈમે પચ્ચકખાણ પારે તે. ૬ સવ્વસમાહિત વત્તિયાગારેણુંરોગની શાંતિ તથા સમાધિ માટે પચ્ચકખાણ પારે તે. ૭ મહત્તરાગારેણું-મોટાની આજ્ઞાથી સંઘાદિના કાર્યના માટે પચ્ચખાણ પારવું પડે તે,
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy