SearchBrowseAboutContactDonate
Page Preview
Page 129
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ શ્રી જિનેન્દ્રાગમ-વિવિધ વિષયરૂ૫-ગુણ-સમૂહ ર૧ ગતિ-આગતિ દ્વાર– નારકીમાંથી અવીને તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્યમાં જાય, અને એ બેમાંથી મરીને નારકી થાય. ૧૦ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષી અને ૧ લા ૨ જા દેવલોકની ગતિ–આગતિ આ પ્રમાણેપૃથ્વી, પાણી, વનસ્પતિ, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ દંડકમાં ગતિ, અને મનુષ્ય તથા પંચેંદ્રિય તિર્યંચમાંથી આગતિ. - ત્રીજા દેવલોકમાંથી માંડીને આઠમા દેવલોક સુધીના દેવની મનુષ્ય અને તિર્યંચ એ બે દંડકમાં ગતિ અને એ બેમાંથી આગતિ. આઠમાથી માંડી સર્વાર્થસિદ્ધ સુધીના દેવતાની મનુષ્યમાં ગતિ ને તેમાંથી જ આગતિ. મનુષ્યની ૨૪ દંડકમાં ગતિ, અને તેઉવાયુ વિના બાવીશમાંથી આગતિ. (તેઉવાયુ મરીને મનુષ્ય ન થાય.) તિય પદ્રિયની ૨૪ દંડકમાં ગતિ અને ૨૪ દંડકમાંથી આગતિ. ત્રણ વિકલેન્દ્રિયની-૫ સ્થાવર, ૩ વિકલેંદ્રિય, ૧ પંચૅક્રિય તિર્યંચ અને ૧ મનુષ્ય એ દશ દંડકમાં ગતિ અને દેશમાંથી આગતિ. પૃથ્વી, પાણી અને વનસ્પતિ એ ત્રણની ઉપરના દશ દંડકમાં ગતિ અને નારકી વિના ૨૩ માંથી આગતિ. તેઉ–વાયુની-૫ સ્થાવર, ૩ વિકલેંદ્રિય અને ૧ તિર્યંચ
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy