SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ વિદડાર ૧૧૩ પચેંદ્રિય એમ ૯ કંડકમાં ગતિ અને ૧૩ દેવતાના અને ૧ નરકના સિવાય બાકીના ૧૦ દંડકમાંથી આગતિ થાય. રર વેદદ્વાર-વેદ ત્રણ છે. ૧ પુરુષવેદ, ૨ સ્ત્રીવેદ અને નપુંસક વેદ, નારકી, ૫ સ્થાવર, ૩ વિકકિય એ નવ દંડકે ૧ નપુ. સકઇ હાય.. તિર્યંચ પચેંદ્રિય અને મનુષ્યને ત્રણે વેદ હોય. દેવતાના ૧૩ દડકે વેદ અને પુરુષ એમ બે વેદ હેય. ૨૩ ભવન દ્વાર૧ લી નરકે ૩૦ લાખ નરકાવાસા ૫ મી નરકે ૩ લાખ નરકવાસા. ૨ નરકે ૨૫ લાખ નરકાવાસા ૩છે કે ૧૫ , ,, | કૃ = ૯૫ છે ૪થી ૫ ૧૦ ૧ ૨ | ૭મી , ૫ સર્વ થઇને ૮૪ લાખ નરકવાસા છે. દશ ભવનપતિને વશ છે, તેમાં દક્ષિણ પાસાના દશ ઇન્દ્રના ભવન કહે છે–ચમરેન્દ્રને ૩૪ લાખ, ધરણેન્દ્રને ૪૪ લાખ, - વેણુદેવને ૩૮ લાખ, હરિકતને ૪૦ લાખ, અગ્નિસિંહને ૪૦ લાખ, પૂણેને ૪૦ લાખ, જલમંતને ૪૦ લાખ, અમિતગતિને ૪૦ લાખ, વેલબને ૫૦ લાખ, શેષને ૪૦ લાખ, એ દક્ષિણ પાસાના ઇન્દ્રોના ચાર ક્રોડ ને છ લાખ ભવન જાણવા. હવે ઉત્તરના દશ ઈન્દ્રના ભવન કહે છે. દક્ષિણ દિશાના ઇન્દ્રો કરતા ઉત્તર દિશાના ઈન્દ્રને તે પ્રત્યેક ચાર-ચાર લાખ ઓછા જાણવા, સર્વ થઈને ભવનપતિના સાતફોડ ને બહેતર
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy