SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫ પતિ દ્વારા . ૫ મી વેકે ૨૬ સાગરોપમ ૨૭ સાગરોપમ ૬ ઠી , ૨૭ , ૨૮ છે. ૭ મી , ૨૮ , ૨૯ , . ૮ મી ,, ૨૯ ૩૦ » ૯ મી , ૩૦ , ૩૧ : ૪ અનુત્તરે ૩૧ , ૩૩ . વિજયવિજયવંત જયંત અપરાજિત) સવાર્થસિદ્ધ ૩૩ , ૩૩ છે - ૧૯ પર્યાસિઓ-પર્યાપ્તિ છ છે-૧ આહાર, ૨ શરીર, ૩ ઇન્દ્રિય, ૪ શ્વાસોચ્છવાસ, ૫ ભાષા અને ૬ મન ૫ર્યાપ્તિ. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, જોતિષી, વૈમાનિક, તિર્યંચ પચેદ્રિય ને મનુષ્ય એ સોળ દંડકે છ પર્યાપ્તિ હેય. પાંચ સ્થાવરને પ્રથમની ચાર પર્યાપ્તિ હોય. બેઈન્દ્રિય, તેઈદ્રિય, ચૌરિંદ્રિય અને અસંજ્ઞી પંચેંદ્રિયને મન વિના પાંચ પર્યાપ્તિ હેય. ર૦ આહાર દ્વાર–આહાર ત્રણ પ્રકારે છે ૧ ઓજાહાર, લામાહાર અને ૩ કવલાહાર. નારકી, દશ ભવનપતિ, વ્યંતર, તિષી, વૈમાનિક અને પાંચ સ્થાવર એ ૧૯ દંડકે એજાહાર અને માહાર એમ બે આહાર હોય. ત્રણ વિકસેંદ્રિય, પંચેન્દ્રિય તિર્યંચ અને મનુષ્ય એ પાંચ 'દંડકે ત્રણે આહાર હોય. . . .
SR No.023312
Book TitleJinendragam Vividh Vishayrup Gun Sangraha
Original Sutra AuthorN/A
AuthorJitendrashreeji
PublisherHitsatka Gyanmandir
Publication Year1960
Total Pages378
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy