________________
આ અને આવા અન્ય હેતુઓથી મનુષ્યાયુષ્ય બંધાય છે. ૪) દેવાયુષ્ય૧) સમ્યકત્વ
૨) દેશવિરતિ ૩) સર્વવિરતિ - ૪) સરાગસંયમ ૫) બાળતપ
૬) અકામનિર્જરા ૭) કલ્યાણમિત્રનો સંગ ૮) ધર્મ સાંભળવાનો સ્વભાવ ૯) સુપાત્રદાન ૧૦) તપ ૧૧) પદ્ગલેશ્યા, શુકુલલેશ્યા ૧૨) દર્શન-જ્ઞાન-ચારિત્રની આરાધના ૧૩) અગ્નિ, પાણી વડે મરવું કે ફાંસો ખાઇને મરવું (એ વખતે શુભ
પરિણામ હોય તો) ૧૪)અવ્યક્ત સામાયિક (સમજણ વિનાનું સામાયિક)
આ અને આવા અન્ય હેતુઓથી દેવાયુષ્ય બંધાય છે. ૬) નામકર્મ – (૧) શુભ નામકર્મ૧) સરળતા
૨) ગારવરહિતપણું ૩) સંસારભીરુતા
૪) ક્ષાંતિ ૫) લઘુતા
૬) નમ્રતા વગેરે ગુણો ૭) ધર્મી પુરૂષોના દર્શનથી ૮) પરોપકારમાં પરાયણ
આનંદ થવો અને તેમનું સ્વાગત કરવું.
આ અને આવા અન્ય હેતુઓથી શુભ નામકર્મ બંધાય છે. (૨) અશુભ નામકર્મ૧) માયા
૨) ગૌરવ ૩) મન-વચન કાયાનું ૪) બીજાને ઠગવા
વક્રપણું ૫) મિથ્યાત્વ
૬) ચાડી ખાવી ૭) ચિત્તની ચંચળતા ૮) સોના વગેરેમાં નકલ,
ભેળસેળ કરવી ૯) ખોટી સાક્ષી આપવી ૧૦) વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અન્ય
રીતના કરવા હત ૬૬ ) જૈન દષ્ટિએ કર્મવિજ્ઞાન..