________________
(૭) સંયમીના દૂષણ બોલવા.
(૮) કષાય-નોકષાયની ઉદીરણા કરવી વગેરે. ૫) આયુષ્ય – ૧) નરકાયુષ્ય૧) મહારંભ
૨) મહાપરિગ્રહ ૩) રૌદ્રપરિણામ ૪) પંચેન્દ્રિયની હિંસા પ) માંસાહાર ૬) દૃઢ વૈર ૭) મહામિથ્યાત્વ ૮) અનંતાનુબંધી કષાય ૯) કૃષ્ણલેશ્યા, નીલલેશ્યા, કાપોતલેશ્યા ૧૦) જૂઠ બોલવું ૧૧) ચોરી
૧૨) વારંવાર મૈથુન સેવન ૧૩) ઇન્દ્રિયોની પરવશતા ૧૪) રાત્રિભોજન
આ અને આવા અન્ય હેતુઓથી નરકાયુષ્ય કર્મ બંધાય છે. ૨) તિર્યંચાયુષ્ય -
૧) હૃદય ગૂઢ હોવું. ૨) શઠતા ૩) સશલ્યપણું વ્રતોના અતિચાર કે પાપશલ્યોના આલોચના
પ્રાયશ્ચિત્ત ન કરવા) ૪) ઉન્માર્ગદશના. ૫) માર્ગનો નાશ કરવો. ૬) માયા ૭) આરંભ, પરિગ્રહ ૮) શીલવ્રતમાં અતિચાર લગાડવા. ૯) નીલલેશ્યા, કાપોતલેશ્યા. ૧૦) અપ્રત્યાખ્યાનીય કષાય
આ અને આવા અન્ય હેતુઓથી તિર્યંચાયુષ્ય બંધાય છે. ૩) મનુષ્યાયુષ્ય૧) અલ્પ આરંભ
૨) અલ્પ પરિગ્રહ ૩) કષાયોની મંદતા ( ૪) દાનરૂચિ ૫) મધ્યમ ગુણો ૬) કાપોતલેશ્યા, તેજલેશ્યા ૭) ધર્મધ્યાનનો રાગ ૮) પ્રત્યાખ્યાનીય કષાય ૯) દેવ-ગુરૂની પૂજા ૧૦) અતિથિસંવિભાગ
(સાધુ, સાધર્મિક વગેરેની અન્ન
વગેરેથી ભક્તિ કરવી). ૧૧) મધુર બોલવું ૧૨) સામેથી બોલાવવું. ૧૩) સુખેથી સમજાવી શકાય તેવો સ્વભાવ ૧૪)લોકવ્યવહારમાં મધ્યસ્થપણું.
વિશ્વસંચાલનનો મૂલાધાર
અC ૬૫
)