________________
૧૧) અંગોપાંગ છેડવા ૧૨) યંત્રકર્મ (યંત્રો ચલાવવા) ૧૩) પક્ષીઓને પાંજરામાં પૂરવા ૧૪) ખોટા તોલ-માપ કરવા ૧૫) ખોટા ત્રાજવા બનાવવા ૧૬) પરનિંદા ૧૭) સ્વપ્રશંસા
૧૮) હિંસા, જૂઠ, ચોરી, મૈથુન,
પરિગ્રહ ૧૯) કઠોર વચન તથા અસભ્ય ૨૦) સારા વેષનો અહંકાર કરવો
વચન બોલવા ૨૧) વાચાળતા
૨૨) આક્રોશ ૨૩) અન્યના સૌભાગ્યનો નાશ ૨૪) કામણ-ટ્રમણની ક્રિયા કરવી.
કરવો ૨૫)બીજાને કૂતૂહલ ઉપજાવવું ૨૬) બીજાને હેરાન કરવા. ૨૭) બીજાની મશ્કરી કે ૨૮) વેશ્યા વગેરેને અલંકાર વિડંબણા કરવી
આપવા. ૨૯) દાવાનળ સળગાવવો ૩૦) દેવ વગેરેના બહાનાથી ગંધ
વગેરે દ્રવ્યોની ચોરી કરવી. ૩૧) તીવ્ર કષાયો કરવા ૩૨) પ્રતિમા, મંદિર, ઉપાશ્રય,
બગીચાનો વિનાશ કરવો. ૩૩) અંગારકર્મ વગેરે પંદર કર્માદાનના ધંધા કરવા.
આ અને આવા અન્ય હેતુઓથી અશુભ નામકર્મ બંધાય છે. પૂર્વે શુભ નામકર્મના સામાન્યથી હેતુઓ બતાવ્યા હતા. અહીં
તીર્થંકર નામકર્મના વિશિષ્ટ હેતુઓ બતાવાય છે. (૩) તીર્થંકર નામકર્મ
૧) સમ્યગ્દર્શનની નિર્મળતા ૨) વિનયથી યુક્તપણું ૩) શીલવ્રતોમાં અતિચારોનો ૪) પ્રતિક્ષણ જ્ઞાનનો ઉપયોગ
અભાવ ૫) સંવેગ
૬) શક્તિ મુજબ ત્યાગ-તપ ૭) સંઘ અને સાધુને સમાધિ ૮) સંઘ અને સાધુની વૈયાવચ્ચ આપવી
કરવી
વિશ્વસંચાલનનો મૂલાધાર
અC ૬૭
)