________________
કિમી
3.
મુખ્ય ચાર ભેદ જ ગણ્યા છે. તેથી અઘાતી પ્રવૃતિઓમાં નામકર્મની ૧૦૩ - (૧૫ + ૫ + ૧૬) ૬૭ ઉત્તરપ્રકૃતિઓ ગણી છે. એમ આગળ પણ જાણવું.
પુણ્યકર્મ-પાપકર્મ બધા કર્મોને બે વિભાગમાં વહેંચી શકાય છે– (૧) પુણ્યકર્મ અને (૨) પાપકર્મ (૧) પુણ્યકર્મઃ જે કર્મના ઉદયથી જીવને સુખનો-અનુકુળતાનો અનુભવ થાય છે. તેને શુભકર્મ પણ કહે છે. તેના ૪૨ પ્રકાર છે. તે આ પ્રમાણેમૂળ પ્રકૃતિ | ભેદ | ઉત્તરપ્રકૃતિ વેદનીય
સાતવેદનીય આયુષ્ય
દેવાયુષ્ય, મનુષ્પાયુષ્ય, તિર્યંચાયુષ્ય નામ
દિવગતિ, મનુષ્યગતિ, પંચેન્દ્રિયજાતિ, શરીર ૫, અંગોપાંગ ૩, વજઋષભનારાચસંઘયણ, સમચતુરસસંસ્થાન, શુભ વર્ણાદિ ૪, દિવાનપૂર્વી, મનુષ્યાનુપૂર્વી, શુભ વિહાયોગતિ, પરાઘાત, ઉચ્છવાસ,
આતપ, ઉદ્યોત, અગુરુલઘુ, નિર્માણ, તીર્થકર, ત્રસ ૧૦ ગોત્ર
ઉચ્ચગોત્ર કુલ | ૨
(૨) પાપકર્મઃ જે કર્મના ઉદયથી જીવને દુઃખ થાય છે. તેને અશુભ કર્મ પણ કહેવાય છે. તેના ૮૨ પ્રકાર છે. તે આ પ્રમાણેમૂળ પ્રકૃતિ | ભેદ | ઉત્તરપ્રકૃતિ જ્ઞાનાવરણ
મતિજ્ઞાનાવરણ, શ્રુતજ્ઞાનાવરણ, અવધિજ્ઞાનાવરણ,
મનઃ પર્યવજ્ઞાનાવરણ, કેવળજ્ઞાનાવરણ દર્શનાવરણ | ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ, અવધિદર્શનાવરણ,
કેવળદર્શનાવરણ, નિદ્રા ૫ વેદનીય
અસતાવેદનીય મોહનીય
મિથ્યાત્વમોહનીય, ૧૬ કષાય, ૯ નોકષાય આયુષ્ય
નરકાયુષ્ય નામ
તિર્યંચગતિ, નરકગતિ, જાતિ ૪, સંઘયણ ૫, સંસ્થાન ૫, અશુભ
૨૬
૨૪.
હજુ ૪૪
) જેન દષ્ટિએ કર્મવિજ્ઞાન...