________________
દર્શનાવરણ
મોહનીય ૧૩
અંતરાય
કુલ
મૂળ પ્રકૃતિ
વેદનીય
૩
આયુષ્ય
નામ
ગોત્ર
કુલ
૫
આમ ઉત્તર પ્રકૃતિઓમાં કુલ ઘાતી પ્રકૃતિઓ ૨૦ + ૨૫ = ૪૫ છે. મિથ્યાત્વમોહનીય કર્મ બંધાય છે. મિશ્રમોહનીય કર્મ અને સમ્યકત્વ મોહનીય કર્મ બંધાતા નથી. વિશેષ પ્રકારના અધ્યવસાયોથી મિથ્યાત્વ મોહનીય કર્મમાં ૨સ ઓછો થતાં તે જ મિશ્રમોહનીય અને સમ્યકત્વમોહનીય રૂપે બને છે. તેથી ૪૫ ઘાતી પ્રકૃતિઓમાં માત્ર મિથ્યાત્વમોહનીયની જ ગણતરી કરી છે, મિશ્રમોહનીય સમ્યકત્વમોહનીયની ગણતરી કરી નથી. એમ આગળ પણ જાણવું.
(૨) અઘાતી કર્મો – જે પ્રકૃતિઓ આત્માના જ્ઞાન વગેરે ગુણોનો સીધો ઘાત કરતી નથી તે. આઠ મૂળપ્રકૃતિઓમાં ચાર અઘાતી મૂળપ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે– (૧) વેદનીય, (૨) આયુષ્ય, (૩) નામ અને (૪) ગોત્ર ઉત્તર પ્રકૃતિઓમાં ૭૫ અઘાતી ઉત્તર પ્રકૃતિઓ છે. તે આ પ્રમાણે
ભેદ
ઉત્તરપ્રકૃતિ
ચક્ષુદર્શનાવરણ, અચક્ષુદર્શનાવરણ
અવધિદર્શનાવરણ
૨
૪
૬૭
સંજ્વલન ૪, નોકષાય ૯
દાનાંતરાય, લાભાંતરાય, ભોગાંતરાય ઉપભોગાંતરાય, વીર્યંતરાય
૨
૭૫
દર્શન
વિશ્વસંચાલનનો મૂલાધાર
ચારિત્ર
દાન, લાભ,
ભોગ, ઉપભોગ
વીર્ય
સાતાવેદનીય, અસાતાવેદનીય નરકાયુષ્ય, તિર્યંચાયુષ્ય, મનુષ્યાયુષ્ય, દેવાયુષ્ય
ગતિ ૪, જાતિ ૫, શરીર ૫, અંગોપાંગ ૩, સંઘયણ ૬,
સંસ્થાન ૬, વર્ણાદિ ૪, આનુપૂર્વી ૪, ખગતિ ૨, પ્રત્યેક ૮, ત્રસ ૧૦, સ્થાવર ૧૦ ઉચ્ચગોત્ર, નીચગોત્ર
નામકર્મમાં બંધન નામકર્મ અને સંઘાતન નામકર્મનો શરીર નામકર્મમાં સમાવેશ કર્યો છે તથા વર્ણ, ગંધ, રસ, સ્પર્શ નામકર્મના પેટાભેદ ગણ્યા નથી,
૪૩