SearchBrowseAboutContactDonate
Page Preview
Page 56
Loading...
Download File
Download File
Page Text
________________ વ્યાખ્યા | ભેદ, (e) વિયતરાય કર્મ :- જે કર્મના ઉદયથી યુવાન વય, નીરોગી શરીર, બળ વગેરે હોય છતાં શક્તિને ફોરવી ન શકે, તણખલું પણ ભાંગી ન શકે તે. આમ કર્મના ઉત્તરભેદ પ+૯+૨+૨૮+૪+૧૦૩૨ =૧૫૮ છે. સ્થૂલદૃષ્ટિએ વિચારતા કર્મના આ ૧૫૮ ઉત્તરભેદો છે. સૂક્ષ્મ દૃષ્ટિએ વિચારતા કર્મના અનેક ઉત્તરભેદો સંભવે છે. આઠ કર્મોના નામ, વ્યાખ્યા, જ્યા ગુણને ઢાંકે, ઉત્તરભેદ અને દાંતને સૂચવતો કોઠો – ક્ર. કર્મનું નામ ક્યા ગુણને | ઉત્ત) દષ્ટાંત ઢાંકે? | ૧. જ્ઞાનાવરણ વસ્તુના વિશેષ બોધરૂપ જ્ઞાનને અનંતજ્ઞાન | ૫ આંખે પાટા ઢાંકે તે | બાંધવા જેવું. ૨. દર્શનાવરણ વસ્તુના સામાન્ય બોધરૂપ દર્શનને અનંતદર્શન | ૯ દ્વારપાળ જેવું. ઢાંકે છે. ૩. વેદનીય પૌદ્ગલિક સુખ-દુઃખનો અનુભવ અવ્યાબાધ સુખ ૨ મધથી લેપાયેલી તલવાર જેવું. ૪. મોહનીય | સાચા-ખોટાનો વિવેક ન થવા દે, અનંતચારિત્ર ૨૮ દારૂપાન જેવું. ખોટામાં પ્રવર્તાવે તે. ૫.| આયુષ્ય જીવને ભવમાં પકડી રાખે છે. અક્ષયસ્થિતિ | ૪ બેડી જેવું. ૬. નામ જીવને ગતિ વગેરે પર્યાયોનો અરૂપીપણું ૧૦ ચિતારા જેવું. અનુભવ કરાવે તે. ૭. ગોત્ર જીવને ઊંચા-નીચા કુળનો અનુભવ અગુરુલઘુપણું ૨ કુંભાર જેવું. કરાવે તે. ૮. અંતરાય જીવને દાન, લાભ, ભોગ, અનંતશક્તિ | ૫ |ખજાનચી જેવું. ઉપભોગ, શક્તિ ફોરવવાથી અટકાવે છે. કર્મના આઠ મુખ્ય ભેદો મૂળ પ્રકૃતિ કહેવાય છે અને ૧૫૮ ઉત્તરભેદો ઉત્તર પ્રકૃતિ કહેવાય છે. વિશ્વસંચાલનનો મૂલાધાર C ૪૧p)
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy