SearchBrowseAboutContactDonate
Page Preview
Page 102
Loading...
Download File
Download File
Page Text
________________ પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે જુદા જુદા દ્રવ્ય-પર્યાયોનું શબ્દ, અર્થ અને યોગની પરાવૃત્તિવાળુ ધ્યાન તે. ૨) એકત્વવિતર્ક અવિચાર – એકત્વ = દ્રવ્યનો એક પર્યાય. પૂર્વધર મહાત્માને પૂર્વશ્રુતના આધારે દ્રવ્યના એક પર્યાયનું શબ્દ, અર્થ અને યોગની પરાવૃત્તિ વિનાનું ધ્યાન તે. ૩) સૂક્ષ્મક્રિયાઅપ્રતિપાતી - કેવળજ્ઞાનીને મનોયોગ, વચનયોગ અને શ્વાસોચ્છવાસનો નિરોધ થયા પછી સૂક્ષ્મ કાયયોગના આલંબનથી બાહર કાયયોગનો વિરોધ કરતા આ ધ્યાન હોય છે. ૪) ચુપરતક્રિયા અનિવૃત્તિ – ત્રણે યોગોથી રહિત કેવળજ્ઞાનીને શૈલેશી અવસ્થામાં આ ધ્યાન હોય છે. ૬) કાયોત્સર્ગ મન-વચન-કાયાની અન્ય પ્રવૃત્તિઓનો ત્યાગ કરીને અમુક નિશ્ચિત પ્રમાણવાળા ધ્યાનમાં રહેવું તે. EET E વિશ્વસંચાલનનો મૂલાધાર વિશ્વસંઃ વાર ૮૧
SR No.023300
Book TitleVishva Sanchalanno Muladhar
Original Sutra AuthorN/A
AuthorRatnabodhivijay, Sanyambodhivijay
PublisherJainam Parivar
Publication Year2014
Total Pages180
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size39 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy