SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ઊંચી આંખે કરાવવી. ] (319) [ ઊંચું મન, આંખ ઠેરવીને સામું જોઇ શકાતું નથી ઊંચુ જોવા પામતા નથી, ( ધણું શરમાઇ એટલા બધા મ વાડ છે. જવાથી કે જરાપણ વિસામા ન લેવાય એવા અતિશય કામની મારામારીમાં.) “ભાઇતા હવે ઊંચુ એ જોતા નથી,” એ ગર્વિષ્ટપણામાં. ઊંચુ થવુ, (દિલ, મન. ) નાખુશ થવું; એદિલ થવું; દિલ ન લાગવું; ધ્યાન જતું રહેવું; નાઉમેદી થવી. ૨. સામે થવા હિંમત ધરવી. ઊંચી આખા કરાવવી, આપેલી આશા અધિરાઇ ઉપજે એવી રીતે લંબાવવી; વહાલાંએ વાટ જોવડાવવી; અધીરાઈની સાથે કાંઈ લાભ લેવા જીવ ઢાંપી રહે એમ કરવું. ઊંચી મૂછ રાખવી, ગર્વ ધરવા; ટેકરાખવા; નાદ રાખવા ( મરદામી બતાવવાનીઊંચું ખાતર. ) “ તે પોતે પવિત્ર કુળના ફાંકા રાખી આપણાથી વાંકા હીંડે છે, ને ઊંચી મા રાખી આપણું અપમાન કરે છે, એ ખરેખર આપઘાત કરી મરવા સરખુ છે. પ્રતાપનાટક. ઊંચુ' આવવુ, સ્વભાવ-માત-ઈચ્છા-કર્મપદ્મિ-સ્થિતિ-મૂલ્ય વગેરેમાં સાધારણ બીજા કરતાં વિશેષ ચઢીઆતું થવું; મેટું થવું; કલ્યાણ થવું; જીદંગીતી ઊઁચી સ્થિતિએ પહેાંચવું. સેા સે। જણની આગળ કાલાવાલા કરી દક્ષા માગી લાવેછે, તે પશુ કાંઇ ઊંચુ તે। આવ્યું નહિ. '. મિથ્યાભિમાત નાટક. “ સધળી અનીતિએ એ થકી, બહુ કરું તારા અપરાધ; ઊંચુ આવે કેમ માહ્યરું, અરે ફોગટ પાડું સાદ–પ્રભુ.” નર્મ કવિતા. ઊંચુ' ચઢવું, ઊઁચી પાયરીએ ચઢવું. ૨. ફુલાવું; મગરૂર થવું; ( વખાણથી ) આકાશમાં ચઢવુ પણ ખેલાય છે. ઉચુ ચઢાવવું એટલે ઊંચી સ્થિતિ-પએિ આણી મૂકવું અથવા કેાનાં વખાણ કરી ફુલાવવું. નીચ માણસને ઊંચા ચઢાવવા એ માઢાંતે છેડ્યા કરતાં વધારે છે. સરસ્વતીચંદ્ર. નીચું કરવુ, વેરાતું ઠેકાણે કરવું; વેરખેરણ પડયું હાય તે ઠેકાણે કરી સાફસુફ કરવું. ઊંચું નીચુ થવુ, તાલાવેલી થવી, આતુર થવું; જીવ તલપાપડ થવા; અધીરા થવું; તૈયાર થઈ રહેવું. * ખીજે દહાડે જ્યારે હું દરબારગઢમાં ગયા ત્યારે તેમની પાસે તે વાત કાઢવાને હું ઉંચા નીચે થઈ રહ્યા. ,, અરેબિયનનાઈટ્સ, • મિત્ર કાઇ પાસે નહીં, કહાવે કેાની સાથે કહાન; નીચા ઊંચા થઇને બેસે, સાંભરે રાધાનું ગાન, ” કવિ દ્વારકાંદાસ. ઊંચું બેસવુ; કામ કરવાથી દૂર રહેવું. ૨. ( સ્ત્રીને ) રૂતુ આવવે. ઊંચું મન, અપ્રીતિ; કંટાળા · ઊંચે મને કાંઇ કામ થાય નહિ. ' * હું નૃપથી અમે ન રીઝીએ, અમથી ન રીઝે રાય; ઊચાં મન જેનાં થયાં, અરિ તે અતે થાય. ܙܕ પ્રેમરાય તે ચારૂમતિ. ૨. ઉદાર મન. te ઊંચે લાહીએ મરવું એજ સંતાપ ઊંચા જનને1; જાડા જગતમાં દુર્લભ એ મેાક્ષ, નર્મદ ઊંચા મનને. નર્મકવિતા.
SR No.023264
Book TitleRudhi Prayog Kosh
Original Sutra AuthorN/A
AuthorBhogilal Bhikhabhai Gandhi
PublisherGujarat Varnacular Society
Publication Year1898
Total Pages378
LanguageGujarati
ClassificationDictionary
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy