SearchBrowseAboutContactDonate
Page Preview
Page 5
Loading...
Download File
Download File
Page Text
________________ આ સમય દરમ્યાન ‘ જ્ઞાનભડાર ' નામથી આને લગભગ મળતા જ સગ્રહ મુ'ખાઈની શ્રી જૈન સ્થાનકવાસી વિદ્યાલય કમીટી તરફથી ઈ. સ. ૧૯૨૨માં પ્રગટયા, તેને ૨૫ વર્ષના અને જ્ઞાનસાગરની છેલ્લી આવૃત્તિ પ્રગટયાને દશ વર્ષોંના ગાળા પડી ગયા હતા. દરમ્યાન આ પુસ્તકની માગણી હરહંમેશ ચાલુ જ હતી; તેથી આજથી ત્રણ વર્ષ પૂર્વે એટલે તા. ૨૩-૩-૧૯૪૭ ના રાજ “ સ્થાનકવાસી જૈન જ્ઞાન સાગર ” નામથી પહેલી નવી આવૃત્તિ પ્રથમની બધી આવૃત્તિ કરતાં વધારે સંગ્રહવાળી અમે પ્રકટ કરી. તે આવૃત્તિ માત્ર બે જવના ગાળામાં ખપી ગઈ. અને આ પાઠયપુસ્તકની માગણી પુનઃ એટલા જ જોરમાં શરૂ થઈ. તેથી એ માંગને પહેોંચી વળવા ખાતર આજે અમે આ પુસ્તકની દ્વિતીય આવૃત્તિ પ્રગટ કરીએ છીએ; તે એવા સ`પૂર્ણ વિશ્વાસથી કે જ્ઞાનિપપાસુ ભાઇઓ અને બહેના આ પુસ્તકને એટલા જ ઉમંગપૂ ક અપનાવી લેશે. ' પ્રથમ આવૃત્તિ જેટલા જ વિષયે। આમાં દાખલ કરવામાં આવ્યા છે. માત્ર એક થેાકડા એ કરી, તેના ખલે શ્રી કલ્યાણમદિરસ્તાત્ર ( સંસ્કૃત ) ઉમેરવામાં આવ્યું છે, જેથી અભ્યાસીઓ તેને કંઠસ્થ કરી શકે, ટાપા સ્વચ્છ બ્લેક વાપરવામાં આવ્યા છે તે તેની બધી આવૃત્તિએ કરતાં વિશિષ્ટતા છે, એટલે અભ્યાસ કરનારાઓને વાંચન માટે અતિ સરળ પડે તેમ છે, ભાષા અને જોડણી તથા પ્રુફૅસ શાષન પરત્વે પણ પૂરતી કાળજી રાખવામાં આવી છે. આ ગ્રંથ જ્ઞાનસાગર અને જ્ઞાનભડારના આધારે જ તૈયાર કરવામાં આવેલા હાઈ, તે તે ગ્રન્થાના સ ંશોધક્રા અને પ્રકાશાના અમે પુનઃ આભાર માનીયે છીએ. ટુંકમાં પાઠશાળાના સ'ચાલકા અને જૈન ભાઈ-બહેના આ પાય પુસ્તકને પ્રથમની જેમ ત્વરાએ અપનાવી લેશે તે અમારા આ દિશાના પ્રયાસ વિશેષ સફળ થયા જણાશે. ફ્રાણુ શુદી ૨ ઃ શનિવારઃ સ. ૨૦૦૬ અમદાવાદ : તા. ૧૮-૨-૫૦ }જીવનલ ભવદીય જીવનલાલ જ્ગનલાલ સથવી
SR No.023261
Book TitleSthanakvasi Jain Gyan Sagar
Original Sutra AuthorN/A
AuthorJivanlal Chhaganlal Sanghvi
PublisherJivanlal Chhaganlal Sanghvi
Publication Year1950
Total Pages322
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size2 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy