SearchBrowseAboutContactDonate
Page Preview
Page 45
Loading...
Download File
Download File
Page Text
________________ 26 | ભક્તામર તુલ્ય નમઃ | કૃપયાસે જગદિદં હિ થયા વન્દામિ તે વિમલનેત્ર જિન છે. જિલ્લ પ્રભૂત તનુ તામ્રનિભા વદન ચ છાદયસિ મેનસ્વકમ્ | ધર્મ વદન્વિનયસે ચ જગત્ વંદામિ મધુર સ્નિગ્ધગિરા || દશનાઃ શુભાઃ સુદઢ વજનિમા વિંશદશાખવિરલા સહિતાઃ | કુર્વસ્મિ તે વિનયસે ચ જગત્ વન્દામિ તે મધુરસત્યકથા |૨૭ આ સ્તોત્ર અત્યંત સરળ અને સુરમ્ય ભાષામાં રચાયેલું છે જેમાં બુદ્ધની સ્તુતિ કરવામાં આવી છે. ચીની ભાષામાં સ્તોત્રરચના : ક્રિશ્ચિયન ધર્મમાં જેવી રીતે સમૂહમાં સરઘસ આકારે દેવળોમાં ભેગાં મળીને જવાનું હોય છે એવું મૂર્તિપૂજકોમાં હોતું નથી એવું પૂર્વવિધાન કરી શકાય છે. પ્રભુભક્તિ કરનારાઓ પ્રભુસ્તુતિઓ ગાવા માટે સમૂહમાં ભેગા થતા નથી કે મંદિરોમાં પ્રભુને અરજ કરવા માટે કે પ્રભુની મૂર્તિ સામે પ્રણિપાત કરવા માટે જતા ભક્તો સ્તુતિઓ ગાતાં ગાતાં જતા નથી. પૂર્વજોની ભક્તિ લગભગ સામૂહિક રીતે કરાતી હોય એવું જણાય છે પણ તે કુટુંબના કુળ કે ગોત્ર પૂરતી મર્યાદિત હોય છે અને પૂર્વજોની ભક્તિમાં તેમના ગુણગાનની સ્તુતિઓ ગવાય છે તે સાવ અજાણ્યું નથી. ધ શી કિંગ' કવિતાઓનું પુસ્તક છે જેમાં પૂર્વના કાળમાં પૂર્વજોની ભક્તિ કરાતાં જેવાં ઊર્મિકાવ્યો અને સમૂહગાનો, સ્તુતિઓ કે દીકરા-દીકરીઓના ભક્તિભાવપૂર્વકના પવિત્ર ગીતો હોય છે. ચૌ સામ્રાજ્ય (૧૧૨૨-૧૨૨૯)ના રાજાઓ જેમાંથી એ ઊતરી આવેલ શોધી કાઢ્યાં તેમાંનું એક ઊર્મિકાવ્ય નીચે મુજબ હતું : O, thou accomplished great Haju-chi To thee alone I was given To be, by what we owe to thee, The correlate of Heaven, On all who dwell within our land Grain-Food didst thou bestow : 'Tis to thy wonder-working hand This gracious boon we owe God had the wheat and barley meant To nourish all mankind. None would have fathomed his intent But for thy guiding mind Man's social duties thou didst show
SR No.023247
Book TitleBhaktamar Tubhyam Namaha
Original Sutra AuthorN/A
AuthorRekha Vora
PublisherJaibhikkhu Sahitya Trust
Publication Year2009
Total Pages544
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy