SearchBrowseAboutContactDonate
Page Preview
Page 369
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-કલ્પવરિ-ભાષાંતર – પૂર્તિ ૨૪ ૧૧ ભરત એક હજાર સાથે મોક્ષે ગયા હતા. ૧૨ વસુદેવની પત્ની ૩૫ – હજાર સાથે શ્રી સિદ્ધાચલગિરિ ઉપર મોક્ષે ગયાં હતાં. ૧૩ સોલમા શ્રી શાંતિનાથ પ્રભુના ચોમાસામાં ૧, પર ૫૫, ૭૭૭, સાધુઓ ગિરિરાજ પર મોક્ષે ગયા હતા. ૧૪ શ્રી સાગર મુનિ – ૧ –કોડ સાથે ગિરિરાજ પર મોક્ષે ગયા હતા. ૧૫ શ્રી ભરતમુનિ – ૫ – ક્રોડ સાથે આ ગિરિરાજપર મોક્ષે ગયા હતા. શ્રી આદિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી અજિતસેન મુનિ – ૧૭ – ક્રોડ સાથે આ ગિરિરાજપર મોક્ષપદને પામ્યા હતા. શ્રી શાંતિનાથ પ્રભુના પરિવારના – ૧૦ – હજાર સાધુઓ આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા. ૧૮ શ્રી સારમુનિ – ૧- ક્રોડ સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા. ૧૯ પ્રધુમ્નની પ્રિયા વૈદર્ભી ૪૪૦ – સાથે આ ગિરિરાજ પર મોક્ષે ગયાં હતાં. ૨૦ ભરત ચક્રવર્તીના પુત્ર – આદિત્યયશા – ૧- લાખ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા. ૨૧ શ્રી બાહુબલીના પુત્રો – ૧૦% સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા. રર શ્રી મતારિ મુનિ – ૧૪ હજાર સાથે આ ગિરિરાજ પર મોક્ષે ગયા હતા. ૨૩ અતીત ચોવીશીના – ર૪ મા તીર્થંકર શ્રી સંપ્રતિજિનના થાવણ્યા ગણધર – ૧ –હજાર સાથે આ ગિરિરાજ પર મોક્ષે ગયા હતા. ૨૪ શુકપરિવ્રાજક – શુભાચાર્ય ૧- હજાર સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા. ૨૫ શ્રી કાલિક મુનિ ૧- હજાર સાથે આ ગિરિપર મોક્ષે ગયા હતા. ર૬ ગત ચોવીશીના નિર્વાણી નામના બીજા તીર્થકરના દંબ નામના ગણધર આ ગિરિરાજ ઉપર –૧– દોડ મુનિઓ સાથે મોક્ષપદને પામ્યા હતા. ૨૭ શ્રી સુભદ્ર નામના મુનિ - ૭૦ સાથે આ ગિરિપર નિર્વાણપદને પામ્યા.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy