SearchBrowseAboutContactDonate
Page Preview
Page 368
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી જય ગિરિરાજ ઉપર વર્તમાન ચોવીશીમો મોક્ષે ગયેલા આત્માઓની ટૂંકનોંધ ૮૨૩ શ્રી શત્રુંજય ગિરિરાજ ઉપર વર્તમાન ચોવીશીમાં મોક્ષે ગયેલા આત્માઓની ટેકનોય. (ચાલુ પુસ્તકોમાં હોય છે તેના આધારે.) ૧ કાર્તિક પૂર્ણિમાના દિવસે આ ગિરિરાજ ઉપર દ્રવિડતથા વારિખિલ્લ રાજપુત્રો અનરાન કરી – ૧૦ – ક્રોડ મુનિઓ સાથે મોક્ષે ગયા. ૨ ફાગણ સુદ – ૧૦ – ના દિવસે નમિ અને વિનમિ આ બન્ને વિદ્યાધરો બે કોડ મુનિઓ સાથે સિદ્ધિપદને પામ્યા હતા. ૩ ફાગણ સુદિ –૧૩- ના દિવસે કૃષ્ણ રાજાના પુત્ર શાંબ અને પ્રદ્યુમ્નકુમાર ૩પ-કોડ (મતાંતરે – કોડ) મુનિઓ સાથે સદભદ્ર નામના શિખરઉપર મોક્ષપદને પામ્યા હતા. ૪ ૫ ૬ ૭ ચૈત્રી પૂર્ણિમાના દિવસે શ્રી પુંડરીક સ્વામી ગણધર -પ-બ્રેડમુનિઓ સાથે ગિરિરાજના પ્રભાવે ગિરિરાજ ઉપર જ મોક્ષે ગયા. શ્રી અજિતનાથ પ્રભુના ૧૦ હજાર સાધુઓ પણ ચૈત્રી પૂર્ણિમાના દિવસે મોક્ષે ગયા હતા. ચૈત્ર વદિ – ૧૪ -ના દિવસે નમિવિદ્યાધરની ચર્ચા વગેરે ૬૪- પુત્રીઓ મોક્ષે ગઈ હતી. આસો સુદિ પૂનમના દિવસે પાંચ પાંડવો ૨૦ – કોડ મુનિઓ સાથે મોક્ષે ગયા હતા. (આ સિવાય પણ ભરત ચક્રવર્તીની પાટે અસંખ્ય રાજાઓ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા.) ૮ નારદજી મુનિ – ૧ – લાખ સાથે આ ગિરિરાજ ઉપર મોક્ષે ગયા હતા. રામ અને ભરત – ૩ – બ્રેડ સાથે મોક્ષે ગયા હતા. ૯ ૧૦ બાહુબલી પુત્ર - સોમયશા ૧૩ ક્રોડ સાથે મોક્ષે ગયા હતા.
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy