________________
શ્રી સિદ્ધગિરિરાજ સ્તવ
कोट्येकपरिवारेण, यत्र श्री सागरो मुनि: । सिद्धिवधूं समापन्नो, वन्दे तं सिद्धिदायकम् ॥२१॥
જે ગિરિરાજપર એક ક્રોડ મુનિઓના પરિવાર સાથે શ્રી સાગર મુનિએ સિદ્ધિવધૂને પ્રાપ્ત કરી તે સિદ્ધિદાયક ગિરિરાજને હું વંદન કરું છું. (૨૧ )
एककोटिमुनिश्रेष्ठैः, श्री सारश्च महामुनि: । यत्रमुक्तिरमां प्राप्तो, मुक्तिगिरिं नमामि तम् ॥२२॥
એક બ્રેડ મુનિઓ સાથે શ્રીસાર મહામુનિ જે ગિરિપર મુક્તિ લક્ષ્મીને પામ્યા તે મુક્તિગિરિને હું નમસ્કાર કરું छं. ( २२ )
पञ्चकोटिमुनि प्रष्ठैर्भरतो नाम साधक : ।
निर्वाणं यत्र सम्प्राप्तस्तं निर्वाणगिरि भजे ॥२३॥
જે ગિરિરાજપર પાંચ ક્રોડ મુનિઓ સાથે શ્રી ભરત મુનિ નિર્વાણ પામ્યા તે નિર્વાણગિરિની હું સેવા કરું છું. ( 23 )
कोटिसप्तदशायुक्तो, यत्र चाजितसेनकः ।
कर्माणि क्षपयित्वा हि, लेभे मुक्तिरमां वराम् ॥२४॥
૫
શ્રી આદિનાથ પ્રભુના ઉપદેશથી શ્રી અજિતસેન મુનિ સત્તર ક્રોડ મુનિઓ સાથે જે ગિરિરાજ પર કર્મોને ખપાવીને श्रेष्ठ खेवी भुक्तिलक्ष्मीने याभ्या छे. (२४)
शान्त्यर्हत्परिवारस्था, दशसहस्रसाधव: । कर्ममलक्षयंकृत्वा, यत्रसिद्धिगतिं गताः ॥२५॥
શ્રી શાંતિનાથ ભગવાનના પરિવારના દશ હજાર મુનિઓ જે ગિરિરાજપર કર્મમળનો ક્ષય કરીને સિદ્ધિગતિને પામ્યા छे. (२५)
वसुदेवसधर्मिण्यः, पञ्चत्रिंशत्सहस्रकैः ।
सिद्धिं यत्र समापन्नाः, सिद्धगिरिं नमामि तम् ॥ २६ ॥