SearchBrowseAboutContactDonate
Page Preview
Page 173
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય-પવૃત્તિ-ભાષાંતર-પૂર્તિ. અર્થ:- જે જે સ્થાને સાધુઓને કેવલજ્ઞાનની ઉત્પત્તિ થઇ છે. અને જ્યાં જ્યાં નિર્વાણ પામ્યા છે. ત્યાં રહેલા તે સર્વે સ્થાન શ્રી પુંડરીકગિરિને વંદન કરવાથી વાંધાં એમ સમજવું. ( ૧૨ ) અટઠાવય – સમ્મેએ, પાવા –ચંપાઇ જિંત નગેઅ; વંદિત્તા પુણ્ણ લં, સયગુણ તંપિ પુંડરીએ – ૧૩ – અર્થ:- અષ્ટાપદ – સંમેતશિખર – પાવાપુરી – ચંપાપુરી અને ઉજયંતગિરિ (ગિરનાર) આ સર્વ તીર્થોન વાંદવાથી જે પુણ્ય થાય તે કરતાં સો ગણું પુણ્ય એક પુંડરીકગરિને વંદન કરવાથી થાય છે. (૧૩) પૂઆ કરણે પુછ્યું, એગગુણૅ -- સયગુણંચ પડિયાએ ; ૮ જિણભવણેણ સહસ્સે, ખંતગુણં – પાલણે – હોઇ – ૧૪ – – અર્થ:– આ તીર્થરાજને વિષે પૂજા કરવાથી એક ગણું પુણ્ય થાય છે. પ્રતિમાનું સ્થાપન કરવાથી સો ગણું પુણ્ય થાય છે. જિનભવન કરવાથી હજાર ગણું પુણ્ય થાય છે. રક્ષણ કરવાથી અનંત ગણું પુણ્ય થાય છે. ( ૧૪ ) પડિમ ચેઇહતું વા, સિનુંગિરિસ્ટ – મત્યએ કુણઇ; ભુનેણ ભરહવાસ, વસઇ સગે - નિરુવસર્ગો. અર્થ:- જે મનુષ્ય શ્રી શત્રુંજ્યગિરિના-શિખર ઉપર જિનેશ્વરની પ્રતિમા બેસાડે અથવા ચૈત્ય કરાવે તે ભરતક્ષેત્રને ભોગવીને એટલે ચક્વત્ થઈને પછી સ્વર્ગ તથા મોક્ષને વિષે વાસ કરે છે અર્થાત સ્વર્ગ અને મોક્ષનાં સુખ પામે છે. ( ૧૫ ) નવકાર પોરિસીએ, પુમિડઢે ગાસણંચ આયામં ; પુંડરીયં ચ સરતો, લકંખી – કુણઇ – અભત્તટઠું – ૧૬ - - ઘટમ = ૧૫ – તિગરણસુબો – લહઇ, સિનુંજ સંભરંતો અ – દસમ – દુવાલસાણં, માસદ્ધ માસખમણાણું ; – ૧૭ – અર્થ:- ઉત્તમ ફળની આકાંક્ષાવાળો જે મનુષ્ય શ્રી પુંડરીકગિરિનું સ્મરણ કરતો થકો (તો) નવકારશી – પોરિસી – પુરિમઢ – એકાસણું – આયંબિલ – અને ઉપવાસ કરે છે. તે ત્રિકરણ શુદ્ધે શ્રી શત્રુંજ્યનું ધ્યાન કરવાથી અનુક્રમે છ - અઠ્ઠમ દશમ – (ચાર ઉપવાસ) દ્વાદશ (પાંચ ઉપવાસ) અર્ધમાસ (પંદર ઉપવાસ) અને માસ ખમણનું લ 1
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy