SearchBrowseAboutContactDonate
Page Preview
Page 172
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શકુંજય લઘુલ્ય - સાથે ૬૨૭ અર્થ:- શ્રી શત્રુંજ્યગિરિ (શ્રી ઋષભદેવ સ્વામીના વખતમાં) મૂલમાં પચાસ યોજન વિસ્તારવાલો, શિખર ઉપર દશ યોજન વિસ્તારવાળો અને ઊંચો આઠ યોજન હતો. – ૭ – જે લહઈ અન્નતિયેં, ઉગેણ - તવેણ – બંભ ચેરણ: તે લહઈ પયણ. સતુંજગિરિમિ નિવસંત - ૮ અર્થ :- અન્ય તીર્થમાં ઉગ્ર તપસ્યા વડે તથા બ્રહમચર્ય વડે જે ફલ પ્રાપ્ત થાય છે. તે ફલ શ્રી શત્રુંજયગિરિ પર પ્રયત્ન પૂર્વક વસવા માત્રથી જ પ્રાપ્ત થાય છે. – ૮ જે કેડિએ પુર્ણ, કામિય – આહાર – ભોઈઆ જેઉ ; તે લહઈ તત્વ પુર્ણ, એગોવવાસણ સેતુજે – ૯ - અર્થ :- એક કોડ મનુષ્યને ઈક્તિ આહારનું ભોજન આપવાથી જે પુણ્ય થાય છે તેટલું પુણ્ય એક ઉપવાસ કરીને જ શત્રુંજય તીર્થમાં પ્રાપ્ત થાય છે. – ૯ – જે કિચિ નામતિë, સગે પાયાલિ માણસે લોએ; તે સવમેવ દિઠં, પુંડરીએ વંદિએ સંતે –૧૦ – અર્થ :- સ્વર્ગમાં –પાતાલમાં અને મનુષ્ય લોકમાં જે કોઇ નામ માત્રથી પણ તીર્થ છે. તે સર્વે તીર્થોને માત્ર પુંડરીક ગિરિને વંદન કરવાથી જ જોયાં સમજવાં અર્થાત્ શત્રુંજય તીર્થને વંદન કરવાથી સર્વ તીર્થોને વંદન ક્યનું ફળ પ્રાપ્ત થાય છે. –૧૦ – પડિલાભંતે સંધ, ટિઠ મદિટbય સાહૂ સેતું જે; કોડિગુણં ચ અદિઠે, દિટbય અસંતય હોઈ – ૧૧ – અર્થ :- શ્રી શત્રુંજ્યના માર્ગમાં જતાં જે પુરુષ શ્રી શત્રુંજયને જોયે અથવા ન જોયે સાધુ સંઘને પડિલાભે તો તેમાં શત્રુંજ્ય અણદીઠે કોટી ગણું ફળ થાય છે અને દીઠ અનંતગણું ફળ થાય છે. (૧૧) ક્વલનાણુપ્પત્તિ, નિવાણે આસિ જલ્થ સાણં ; પુંડરીએ વંદિતા, સળે તે વંદિયા તત્વ –૧ર –
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy