SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજ્ય લઘુલ્ક્ય – સાર્થ પામે છે. – ૧૬ – ૧૭ - છટઠેણં ભત્તેણં, અપાણેણં તુ સત્ત જનાઈ; જો કુણઇ – સેત્તુંજે, તઇયભવે લહઇ સો મુકખ – ૧૮ – અર્થ:- જે મનુષ્ય શ્રી શત્રુંજય તીર્થ ઉપર પાણીરહિત ( ચોવિહાર) ભક્તે ( બે ઉપવાસ ) કરીને સાત યાત્રાઓ કરે તે ત્રીજે ભવે મોક્ષપદને પામે છે. ( ૧૮ ) અજાવે દીસઇ લોએ, ભત્તું ચણ પુંડરીયનગે; સગ્ગ સુહેણ વચ્ચઇ, સીલવિો વિ હોઊણું – ૧૯ – = અર્થ:- આજે પણ લોકમાં પ્રસિદ્ધિ છે કે શીલરહિત મનુષ્ય પણ આ પુંડરીક ગિરિરાજ પર ભક્તનો (ભોજનપાણીનો ) ત્યાગ કરીને રહેવાથી સુખે સ્વર્ગમાં જાય છે. ( ૧૯ ) છાં – ધયું – પડાગ, ચામર – ભિંગાર – થાલ - દાણેણં ; વિજાહરો અ હવઇ, તહ ચક્કી હોઇ રહદાણા – ૨૦ - અર્થ:– આ તીર્થપર – છત્ર – ધજા – પતાકા – · ચામર – કળશ – અને થાલનું દાન કરવાથી એટલે તેટલી વસ્તુઓ મૂક્વાથી મનુષ્ય વિધાધર થાય છે. તથા રથનું દાન કરવાથી ( રથ મૂક્વાથી) ચવર્તી થાય છે. ( ૨૦ ) - દસ વીસ – તીસ – ચત્તાલ - ૨૯ - પન્નાસ – પુષ્ઠ દામ દાણેણ ; - લહઇ – ચઉત્થ – છ25 – ટમ – દશમ – દુવાલસ ફલાઈ – ૨૧ – અર્થ:– આ તીર્થમાં દશ – વીશ – ત્રીશ – ચાલીશ અને પચાસ પુષ્પોની માળાનું દાન કરવાથી મનુષ્ય અનુક્રમે એક –બે – ત્રણ – ચાર અને પાંચ ઉપવાસનું ફળ મેળવે છે. ( ૨૧ ) – – વે પકખવવાસો, માસકખમણં ચ કપૂર ધૂમિ ; િિનાય માસક્ષમણું, સાહૂ પડિલાભિએ લહઇ – ૨૨ – અર્થ :- આ તીર્થમાં કૃષ્ણાગરુ વગેરેનો ધૂપ કરવાથી પંદર ઉપવાસનું, કપૂરનો ધૂપ કરવાથી મહિનાના ઉપવાસનું અને સાધુને વહોરાવવાથી કેટલાક મહિનાના ઉપવાસનું ફળ પામે છે. ( ૨ ૩)
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy