SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી શત્રુંજય લ્પ ૨૫ इय भद्दबाहुरइया कप्पा सित्तुंजतित्थ माहप्पं; सिरिवयर पहुधरियं, जं पायलित्तेण संखवियं ॥३८।। આ પ્રમાણે શ્રી ભદ્રબાહુએ રચેલા લ્પમાંથી શ્રી શત્રુંજય તીર્થનું માહાભ્ય શ્રી વજસ્વામીએ ઉર્યું. તેને પાદલિપ્ત સૂરિએ સંક્ષેપ કર્યું. (૪) तं जह सुयं थुयं मे - पढंत सुणंत संभरंताणं; सित्तुंजकप्पसुत्तं, देउ लहुं सत्तुजय सिद्धिं ।।३९।। તે જેવી રીતે મેં સાંભળ્યું અને આવ્યું તે રીતે ભણનાર, સાંભળનાર અને સ્મરણ કરનારને શ્રી શત્રુંજયલ્પ સૂત્ર જલદી શત્રુના જયરૂપ સિદ્ધિને આપે; (૩૯) શ્રી શત્રુંજય - લઘુકલ્પ - સાર્થ (મોટી ઉમરના ભાઈઓ અને બહેનો આ રસ્તોત્રને પ્રાત:કાલમાં ભક્તામર સ્તોત્રની જેમ પાક કરે છે માટે ગાયા ગુજરાતી લિપિમાં મૂકી છે.) અઈમુતય ધૂલિણા, કહિએ – સતુંજ – તિર્થી - માહપું ; નાય – રિસિસ – પુરઓ, તં-નિરુણહ – ભાવઓ – ભવિઆ – ૧ અર્થ : – શ્રી અતિમુક્તક ક્વલી ભગવંત શ્રી શત્રુંજ્ય તીર્થનું માહાસ્ય નારદ ઋષિની પાસે . તે માહાસ્ય ને હે ભવ્યજીવો ! ભાવપૂર્વક સાંભળો - ૧ - સેતુજે – પુંડરીઓ સિદ્ધો મુણિકોડિ – પંચ – સંજુનો : ચિનસ પુણિમાએ , સો ભણઈ તેણ પુંડરીઓ – ૨ –
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy