SearchBrowseAboutContactDonate
Page Preview
Page 169
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૪ શ્રી શત્રુંજય-લ્પનિ-ભાષાંતર-પૂર્તિ. पच्छिम उद्धारकरो - जत्थ विमलवाहणो निवो होइ। दुप्पसह गुरुवएसा-तं सिरि सित्तुंजय महातित्थं ॥३३॥ જ્યાં છેલ્લો ઉદ્ધાર કરનાર શ્રી વિમલવાહન રાજા શ્રી દુuસહ–ગુસ્ના ઉપદેશથી થશે,તે શ્રી ચામુંજ્ય મહાતીર્થ જયવંતુ વર્તી – ૩૩ – वुच्छिन्ने वियतित्थे-जं होही पूयजुयमुसहकूडं। जा पउमनाहतित्थं तं सिरि सित्तुंजय महतित्थं॥३४॥ તીર્થનો વિચ્છેદ થયે બે પૂજા સહિત જે ઋષભદ્ પદ્મનાભના તીર્થ સુધી હશે તે શ્રી રાખ્યુંજય મહાતીર્થ જયવંતુ છે. – ૩૪ – पायं पावविमुक्का-जत्थ निवासी अ जंति तिरियावि। सुगईए जयउ तयं, सिरि सित्तुंजय महातित्थं ॥३५॥ પ્રાય: જયાં નિવાસ કરનારાં તિર્યંચો પણ પાપ મુક્ત બની સદગતિમાં જાય છે. તે શત્રુંજય મહાતીર્થ જ્ય પામો. –૩૫ – जस्स सयाऽऽईकप्पे - वक्खाए झाइए सुए सरिए। રો-રિવં તમ-તે સિવુંના મસ્તિત્થiારદા. જે (શ્રી) શત્રુંજ્યના સર્વલ્પમાં મુખ્ય એવા લ્પનું શુદ્ધ મન વડે ધ્યાન કરવાથી – સાંભળવાથી અને સ્મરણ કરવાથી ત્રીજે ભવે મોક્ષ થાય. તે શત્રુજ્ય મહાતીર્થ જયપામો. ૬ – जल जलणजलहिरणवनहरिकरिविसविसहराइ दुट्ठभयं। नासइ जं नाम सुई तं सित्तुंजय महातित्थं ॥३७॥ જેનું નામ સાંભળવાથી પાણી – અગ્નિ – સમુદ્ર – યુદ્ધ – વન – સિંહ – હાથી – ઝેર – સર્પ – આદિ દુષ્ટ ભય નાશ પામે છે. તે શત્રુંજય મહાતીર્થ ય પામો. - ૩૭ –
SR No.023243
Book TitleShatrunjay Kalpa Vrutti Part 02
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages488
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size34 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy