SearchBrowseAboutContactDonate
Page Preview
Page 268
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી રામ ક્યા અથવા જેને ગીતા સંબંધ રર૩ શ્રેષ્ઠવર રૂપ લક્ષ્મણને ખેચરોએ સુંદર મહોત્સવપૂર્વક અઢાર ન્યાઓ આપી. # ભરતકુમારે ક્નકરાજાની પુત્રી ભદ્રાને અંગીકાર કરી. અને વિદ્યાધરે નંદાનામની પુત્રી શત્રુનને આપી. કા વસ્ત્રઆદિ આપવાથી સર્વરાજાઓનું આનંદથી સન્માન કરીને જનકરાજાએ અનુક્રમે પોતપોતાના નગર તરફ મોલ્યા. (ક) અશ્વ આદિ આપવાથી જનકરાજાવડે સન્માનિત થયેલા ચાર પુત્રથી યુક્ત દશરથરાજા પોતાના નગરમાં ગયા. 5 ભામંઉં પણ રામની સાથે ઘણી પ્રીતિને ધારણ કરતો દશરથ રાજા સાથે તે નગરમાં આવ્યો. વસ્ત્ર – અન્ન આદિ આપવાથી રામવડે અત્યંત સન્માન કરાયેલો વિદ્યાધરોવડે સેવાયેલો ભામંડલ પોતાના નગરમાં ગયો. 5 દશરથરાજાએ સન્માન આપવા પૂર્વક સર્વવહુને વસવામાટે જુદા જુદા આવાસો – ઘરો આપ્યાં. * હવે દશરથરાજા અશ્વ – હાથી વગેરેથી શોભતું સૈન્ય લઇને સમુદ્રપર્યત પૃથ્વીને વેગપૂર્વક સાધવા લાગ્યો. એક વખત દશરથરાજા પોતે કરાવેલા જિનમંદિરમાં હર્ષથી શાંતિનાથ પ્રભુનું સ્નાત્ર વિસ્તાર પૂર્વક કરતો હતો ત્યારે . રાજાએ મંગલને માટે જિનેશ્વર પ્રભુના સ્નાત્રનુંજલ જુદી જુદી રાણીઓને અને વહુઓને આદરપૂર્વક મોલ્યું. રાજાએ અરિહંત પ્રભુના નાત્રનુંજલ સર્વરાણીઓને મોલ્યું. પણ પોતાની પાસે ન આવ્યું એમ માનીને સુમિત્રા મરી જવા ઈચ્છે છે. મરવાને માટે સુમિત્રા જેટલામાં પોતાની જાતે ગળામાં પાશ – ફાંસો નાંખે છે. તેટલામાં કેક માણસે જોઈને રાજાની આગળ તે જણાવ્યું. રાજાએ જલદી ત્યાં આવીને સુમિત્રાના ગળામાં રહેલા પાશ – ફાંસાને કાપી નાંખી હયું કે હે પ્રિયા ! તું પ્રાણનો ત્યાગ શા માટે કરે છે? (ક) સુમિત્રાએ હયું કે તમે બીજી રાણીઓને ખાત્રજલ મોહ્યું મને ન મોહ્યું. તે કારણથી હું આ ફાંસાથી મરું છું. ક રાજાએ યું કે મેં તમારા માટે ખાત્રજલ મોલ્યું છે. એટલામાં ત્યાં વામન પાણી લઈને લાંબા સમયે આવ્યો. (ક) રાજાએ કહયું કે હે વામન ! તું અહીં પાણી મોડું કેમ લાવ્યો? વામને હયું કે વૃદ્ધાવસ્થા હોવાથી મારા પગનીગતિ મંદ છે. (૬)તે સાંભળીને તે વખતે સુમિત્રા વિચારવા લાગી કે મેં પતિઉપર ફોગટ ક્રોધ કર્યો ને ફોગટ કરવાની ઈચ્છા કરી. (ક) @યું છે કે આ કોઈ અપૂર્વ એવો ક્રોધરૂપી અગ્નિ સજજનોનો અને લુચ્ચાઓનો હોય છે. એનો કોપાગ્નિ સ્નેહથી શમી જાય છે. બીજાનો નિવારણ કરાયેલો એવો પણ પરૂપી અગ્નિ વધે છે. (૧) આ જગતની અંદર પ્રચંડ પવાલાને કોઈ પોતાનું હોતું નથી. હવન કરનારને પણ સ્પીકરાયેલો અગ્નિ બાળે છે. (૨) इकोडं जाणइ-कोइ, पाणी मही पालेवणउं। बाहिरि धूमन होइ, अभिंतर भडके बलइ॥३॥ કોઈ એક જ પ્રાણી જાણે છે કે પૃથ્વીનો પાલન કરનારનો કપરૂપી અગ્નિ અંદર ભંકે બળી રહયો છે. પણ બહાર ધુમાડો હોતો નથી. (૩) રાજાએ વિચાર્યું કે સ્ત્રીઓની ઈર્ષ્યા આવા પ્રકારની હોય છે. જે પાપબુધ્ધિ સ્ત્રીઓના ચિત્તમાં હોય છે. (ત) પુરુષોમાં હોતી નથી. ક રાજા આ પ્રમાણે વિચારતો હતો ત્યારે વનપાલકે આવીને કહયું કે ઉધનમાં કમલાચાર્ય નામે જ્ઞાની ગુરુ સમવસર્યા છે, પધાર્યા છે. (ક) રાજા તેને દાન આપીને પછી રામાદિ પુત્રો સાથે કેટલામાં આચાર્યને
SR No.023242
Book TitleShatrunjay Kalpa Vrutti Part 01
Original Sutra AuthorShubhshil Gani
AuthorMahabhadrasagar, Kapurchand R Varaiya
PublisherShraman Sthaviralay Aradhana Trust
Publication Year1991
Total Pages522
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy