SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ 0600E0080 DENDE00600E0DE0020020000 VET: DEUDEC 020190 0901200800300200EUR *080 DENDEO 0C00300EOX 00000000000030020000EX સમાજને આદર અને કૃતકૃત્યભાવ રહ્યો છે. અને તેમના ઉપદેશને નિતાંત કલ્યાણકારી તરીકે સૌએ સ્વીકાર્યો છે. આ ગ્રંથના પ્રવચનકાર પ. પૂ. આ. વિજયનંદનજે સૂરીશ્વરજી મહારાજ આવાં સમય જાણ ઉત્તમ સાધુશૈ પુરુષ છે. તેમની વય સિત્યોત્તર વર્ષની છે. તેમને દીક્ષા લીધે બાસઠ વર્ષ થયાં છે અને આચાર્ય પદ પ્રાપ્ત કર્યો ૪૯ વર્ષ થયાં છે. વર્તમાન સમગ્ર સાધુભગવંતેમાં તેઓ સર્વષ્ઠ છે. જૈન સાધુઓના પ્રવચન અને ઉપદેશની વિશિષ્ટતા જે તેમના મંગલાચરણમાં છે. આ મંગલાચરણમાં જ તેમને ઉપદેશ, પિતાને નહિ પણ જે સર્વજ્ઞભગવતેએ આપેલ છે તેને આધીન રહીને આપવાનો છે, તેનો એકરાર છે. દરેક સાધુ ઉપદેશ આપતાં પહેલાં મંગલાચરણમાં નમસ્કાર-નવકાર મંત્ર બોલે છે, ભગવાનની સ્તુતિ કરે છે અને ગુરુને યાદ કરે છે. આ પછી ઉપદેશ કરે છે. આ નવકાર, ભગવાનની સ્તુતિ અને ગુરુના મરણદ્વારા તેઓ એકરાર કરે છે કે જેમને હું નમસ્કાર કરી ઉપદેશની શરુઆત કરું છું તે ઉપદેશ મારે નહિ પણ નમસ્કરણય તે સર્વજ્ઞ ભગવંતને છે અને મને છે જે પ્રાપ્ત થયું છે તે ગુરુપરંપરાની ફળશ્રુતિ છે. Doe00900300E00B0DECOEUDE0080030060: DECOEU0E0DE00EU0E0DE00EC0E00B00EOX ૧૩ ROCOCCO 080 0C00CODEO ROCODEC DEODÉOLEO DECOCOK
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy