SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ બન્યા છે. તેમ જ આ પુસ્તકમાં લખાયું છે તેમ, શર્માભવ બ્રાહ્મણ યજ્ઞ કરાવે છે તે વખતે પ્રભવસ્વામીના શિષ્ય-સાધુઓ “મો મળ્યો છે, તત્ત્વ તુ તે નહિ” એ શબ્દ ઉચ્ચારે છે, ત્યારે પુરોહિત શદ્વૈભવને યા તદ્દા સમજાવે છે, ત્યારે શય્યભવ સ્પષ્ટ શબ્દમાં કહે છે કે સાતા મહર્ષ મૈતે, વત્તિ વિશે કવિતા वीतद्वेषा वीतरागा, निर्ममा निष्परिग्रहाः ॥ #DCODEO 0C0DCONCODEONEINCODEODEODEO:0900STVED DE00EORETICO DE0020080000 - આ જૈન સાધુએ શાન્ત, દ્વેષ વિનાના, રાગ વિનાના, પરિગ્રહ રહિત, મારે તારાના ભેદ વિનાના છે કદી જૂઠું બોલે નહિ. જૈન સાધુઓની આ છાપ ભારતમાં આજ સુધી ચાલી આવે છે. સાધુવેશની આ પ્રતિષ્ઠા આપણું હજારે પૂર્વ પુરુષોએ ઉત્તમ જીવન જીવી પ્રતિષ્ઠિત કરી છે. આ સાધુ ભગવંતે એક ગામથી બીજે ગામ ફરતાં ઘણું લેકેના પરિચયમાં આવતાં હોઈ લોકેના રીત રિવાજ, સમજ, ભાવના અને આકાંક્ષાને પૂરેપૂરી રીતે સમજતાં હેવાથી, અને તેમનું જીવન ઉત્તમ ચારિત્રપાત્ર હેવાથી, તેમની પ્રત્યે સર્વસામાન્ય VETVETVE ODEO0e0dene ved LC0020030:0901E00EUDENVE000000ODEO DEN060020 80200200200800COOCOOCOX0600600800600800EOX
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy