SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ chidanandinitiate અને ઉપદેશની પૂર્ણાહુતિમાં ‘સર્વમંગલ માંગલ્યું’ નું ઉચ્ચારણ પણ પાતે ઉપદેશ આપ્યા તે ઉપદેશ નૈન નર્યાત રાાસન”ના સદમાં છે. જૈન શાસનની પ્રભાવનામાં કારણરૂપ આ ઉપદેશ, પ્રવચન કે વ્યાખ્યાન છે, તેથી જૈનધમની જરાપણ હાનિ કે અવહેલના ન થાય તેના પૂરા ખ્યાલથી જૈન સાધુ ભગવડતાને ઉપદેશ આપવાનો હાય છે અને તે આપે છે. kanudantiwadawadwada newtaic ww આ ઉપદેશની શરુઆત કરતાં પહેલાં જે પાટ ઉપર બેસવાનુ હાય છે તે પાટને ઉપદેષ્ટા પગે લાગે છે. તેની પાછળ તેમનો આશય એ હાય છે કે આ પાટ ઉપર બેસી પૂર્વ પુરુષાએ વફાદારીપૂર્વક જૈનશાસનની પ્રભાવના કરી છે. મારે પણ આ પાટ ઉપર બેસી તેમની આમન્યા સાચવવાની છે.’ $ મને બરાબર ખ્યાલ છે કે આપણા પૂર્વ પુરુષાની પ્રથમ વ્યાખ્યાનશૈલી હંમેશાં પુસ્તકના પાનાના સાંનિધ્યપૂર્વક જ રહેતી. પુસ્તકની પ`ક્તિથી કાંઈપણ આડું અવળું પાટ ઉપર ન ખાલાઈ જાય તેની પૂરી કાળજી રખાતી. કાઈવાર સંઘના વિવાદાસ્પદ પ્રશ્ન સંબધી સધને સમેધન કરવુ હાય તા તે પાટ ઉપરથી હેઠા ઉતરી અને પછી જ તેનુ' સખાધન Date:0 ૧૪ pertepteretette€€€€€12032
SR No.023190
Book TitleNandi Sutrana Pravachano
Original Sutra AuthorN/A
AuthorVijaynandansuri, Sheelchandrasuri
PublisherJain Prakashan Mandir
Publication Year
Total Pages342
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy