SearchBrowseAboutContactDonate
Page Preview
Page 433
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૪ શ્રી ઋષભનાથ ચરિત્ર તે દેવા બીજા સૈન્યમાં બાહુબલિ રાજા પાસે ગયા. અહા ! દૃઢ અવષ્ટ ભની સ્મૃતિ વડે આ અસહ્ય છે, એમ હૃદયમાં વિચારતાં તેઓ તેને આ પ્રમાણે કહે છે :- જગતના નેત્રરૂપી ચકારને આનંદ આપવામાં ચંદ્ર ! ઋષભસ્વામીના પુત્ર ! તમે ચિરકાળ આનંદ પામે ! સમુદ્રની જેમ તમે કચારેય મર્યાદા ઓળંગતા નથી, સંગ્રામથી કાયર જેમ ડરે તેમ તમે અવર્ણવાદથી ડરો છે, પેાતાની સપન ત્તિમાં ગવ નહિ કરનાર, બીજાની સ`પત્તિમાં મત્સર ન નહિ કરનાર, વિનીતાને શિક્ષા કરનાર, ગુરુઓને વિષે નમ્ર, વિશ્વને અભય આપવામાં તત્પર પ્રભુના તમે અનુરૂપ પુત્ર છે. તમે બીજાના વિનાશ માટે પણ જરાપણ પ્રવર્તન ન કરેા, તા મોટાભાઈ ઉપર તમારે। આ ભયંકર આરંભ શા માટે ? અમૃતથી મરણ ન થાય તેમ તમારાથી આ સંભવે નહિ. આટલું થયા છતાં પણ હજુ જરાપણ કા અગડયું નથી, તેથી ખલપુરુષની મૈત્રીની જેમ આ યુદ્ધના આર'ભસમારંભના ત્યાગ કરે. હે રાજન ! મંત્ર વડે મેટા સાપની જેમ પેાતાની આજ્ઞાથી વીર સુભટાને યુદ્ધના આરંભથી અટકાવેા, મોટા ભાઈ ભરત પાસે જઇને તેને વશવતી થાઓ, આ પ્રમાણે કરવાથી આ શક્તિમત હાવા છતાં વિનયવંત છે' એ પ્રમાણે અત્યંત પ્રશ'સા પામશે. તેથી ભરતે ઉપાજેલા આ છ ખંડ ભરતક્ષેત્રને પેાતે ઉપાર્જન કર્યા હાય તેમ ભાગવા, તમારા બન્નેને શું અંતર છે ? આ પ્રમાણે કહીને વરસીને મેઘ જેમ અટકે, તેમ
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy