SearchBrowseAboutContactDonate
Page Preview
Page 266
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી ઋષભનાથ ચરિત્ર ૨૭ અહો કષ્ટ છે, કષ્ટ છે કે મારો પુત્ર વર્ષાકાળમાં કમળ ખંડની જેવો કમળ, જળના ઉપદ્રવને સહન કરે છે. सीयाले हिम-संपाय-किलेस-विवस दस । શરણે માથા , રૂવ ગારૂ નિરંતર છે શિયાળામાં હિમ પડવાથી કલેશને આધીન એવી દશાને, અરણ્યમાં માલતીના તંબની જેમ નિરંતર પામે છે. उण्हकाले णय डेहिं, किरणेहिं च भाणुणो । संताव चाणुहवइ, थंबेरमा इवाहिग ॥ ઉનાળામાં સૂર્યનાં પ્રચંડ કિરણે વડે હાથીની જેમ અધિક સંતાપને અનુભવે છે. ता एवं सव्वकालेसु वणेवासी निरासओ। तुच्छजणोव्व एगागी, वच्छो मे दुक्खभायण ॥ તેથી આ પ્રમાણે સર્વ કાલમાં વનમાં રહેનાર આશ્રય વગરના તુચ્છ માણસની માફક એકલે મારે પુત્ર દુઃખનું ભાજન છે. આ પ્રમાણે તે તે દુઃખથી આકુલ એવા પુત્રને નેત્રની આગળ જાણે જેતી હોય એવી, તારી આગળ પણ આ પ્રમાણે બોલતી, હું તને પણ દુઃખી કરું છું.' આ પ્રમાણે બોલતી દુઃખથી વ્યાકુળ મરુદેવી દેવીને બે હાથ જોડીને ભરત અમૃત સરખી વાણી વડે કહે છે.
SR No.023189
Book TitleRushabhnath Charitra
Original Sutra AuthorN/A
AuthorVijaykastursuri, Kapurchand Ranchoddas Baraiya
PublisherVijay Nemi Vigyan Kastursuri Gyan Mandir
Publication Year1977
Total Pages556
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size29 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy